Breaking News : શુભમન ગિલે બાળપણના મિત્ર અભિષેક શર્માને હરાવીને પાંચમી વખત આ ICC એવોર્ડ જીત્યો, શેફાલી વર્મા પણ વિજેતા બની

ભારતીય વનડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને સપ્ટેમ્બર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મહિલા શ્રેણીમાં પણ ભારતીય ખેલાડીઓએ વિજય મેળવ્યો છે.

| Updated on: Oct 13, 2026 | 2:39 PM
1 / 7
 ICCએ સપ્ટેમ્બર મહિનાના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. ભારતના કેપ્ટન શુભમન ગિલે 5મી વખત આ એવોર્ડ જીત્યો છે.

2 / 7
 શુભમન ગિલ સપ્ટેમ્બરના સમ્રાટ બની ગયા છે. આઈસીસીએ તેમને સપ્ટેમ્બર મહિનાના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ મેળવવા માટે શુભમન ગિલનો બાળપણના મિત્ર અભિષેકશર્મા અને ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિંકદર રજા સાથે મુકાબલો હતો.

3 / 7
જ્યારથી આઈસીસીએ પ્લેયર ઓફ ધ મંથના એવોર્ડ આપવાનું શરુ કર્યું છે. ત્યારથી ભારતના 11 પુરુષ ક્રિકેટરોએ આ એવોર્ડ જીત્યો છે.

4 / 7
આ 11 ખેલાડીઓમાં સૌથી વધારે 5 વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ શુભમન ગિલે જીત્યો છે.

5 / 7
જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યરે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ 2-2 વખત જીત્યો છે. જ્યારે પંત,રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, વિરાટ કોહલી, યશસ્વી જ્યસ્વાલ, મોહમ્મદ સિરાજ, અભિષેક શર્મા અને સંજુ સેમસન 1-1 વખત વિજેતા બન્યા છે.

6 / 7
 શુભમન ગિલે 5 વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ પર કબ્જો વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વનડે સીરિઝમાં પોતાના શાનદાર પ્રદર્શનથી કર્યો છે. તેમણે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 2 વનડેમાં 333 રન બનાવ્યા હતા.

7 / 7
શુભમન ગિલ પુરુષ ક્રિકેટરોમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પસંદ થયો. તો મહિલા ક્રિકેટરોમાં આ સમ્માન ભારતની સ્ટાર ઓપનર શેફાલી વર્માએ મેળવ્યું છે.

Follow Us
Loading...
Unable to load recommendations.