Breaking News: નિફ્ટીમાં છેલ્લા બે દિવસની તેજી શું માત્ર એક જાળ છે? આ રહ્યા એ 3 પુરાવા જાણો શું છે સત્ય

શું નિફ્ટીમાં જોવા મળેલી તાજેતરની તેજી શોર્ટ સેલર્સને ફસાવવાની ચાલ છે? ઇન્ડિયા વિક્સ (India Vix) અને માર્કેટ બ્રેડ્થ સ્કેનરના સંકેતો મુજબ નિફ્ટી ફરી 23,200 ના સ્તર પર આવી શકે છે. જાણો શું કહે છે ટેકનિકલ ઈન્ડિકેટર્સ.

| Edited By: | Updated on: May 14, 2026 | 4:18 PM
1 / 7
નિફ્ટીમાં દેખાઈ રહેલી બે દિવસની તેજી શું ફેક (Fake) છે? આ છે એ 3 પુરાવા, જે જણાવી રહ્યા છે આખું સત્ય. છેલ્લા 2 દિવસની નિફ્ટીની રેલી, શોર્ટ સેલર્સ (Short Sellers) માટે માત્ર એક ટ્રેપ છે... નિફ્ટીએ તો 23,200 પર પાછા આવવું જ પડશે...

2 / 7
પહેલો પુરાવો - PSP Delta Candle Wick Signal Indicator મુજબ, આવતીકાલે એટલે કે 15 મે 2026 ના રોજ Gap Down Open / Bearish Candle બની શકે છે કારણ કે આજના દિવસે, ચાર્ટ પર C15A Bear નામની કેન્ડલ બની છે, જેના પછીના દિવસે અવારનવાર માર્કેટ બેરિશ જ રહે છે અથવા તો Gap Down Open થાય છે. છેલ્લા 90 દિવસમાં અત્યાર સુધીમાં કુલ ચાર વખત આ કેન્ડલ બની છે અને ચારેય વખત તેણે સચોટ પ્રિડિક્શન આપ્યું છે.

3 / 7
બીજો પુરાવો: ડાબી બાજુના ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે India Vix પર, PSP Suite Indicator મુજબ બુલિશ સિગ્નલ છે, એટલે કે India Vix વધી રહ્યો છે અને આગળ પણ વધશે. જ્યારે જ્યારે India Vix વધે છે, ત્યારે નિફ્ટી ઘટે છે.

4 / 7
ત્રીજો પુરાવો: આ જ વાત બીજા ચાર્ટમાં પણ સ્પષ્ટ દેખાય છે કે જ્યારે India Vix વધે છે ત્યારે નિફ્ટી નીચે જાય છે. ચાર્ટમાં જોઈ શકાય છે કે PSP Suite Indicator ના લાલ રંગના પાઈપની નીચે કેન્ડલ્સ બની રહી છે, જે બેરિશ (Bearish) ટ્રેન્ડ દર્શાવે છે.

5 / 7
ચોથો પુરાવો: ડાબી બાજુના ચાર્ટ પર, SlowStoch Indicator મુજબ India Vix અત્યારે ધીમે ધીમે ટોપ ઝોનમાં જઈ રહ્યો છે, જ્યારે જમણી બાજુ નિફ્ટી ઈન્ડેક્સના ચાર્ટ પર SlowStoch Indicator મુજબ નિફ્ટી હવે બોટમ ઝોનમાં પહોંચી ગયો છે. પરંતુ હજુ ત્યાં થોડો વધુ સમય વિતાવી શકે છે, એટલે કે 23,200 ના લેવલને હિટ કરે ત્યાં સુધી નિફ્ટી ચાર્ટ પર SlowStoch Indicator ની પીળી લાઇન (Yellow line) 20 ની નીચે જ રહી શકે છે.

6 / 7
પાંચમો પુરાવો: PSP Suite Josh NSE Index Market Breadth Scanner indicator થી ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. ચાર્ટ પરના ટેબલમાં સાફ દેખાય છે કે 36 માંથી 33 ઈન્ડેક્સ 'Bear' મોડમાં છે અને માત્ર 3 'Bullish' છે. આ 33 બેર મોડવાળા ઈન્ડેક્સમાંથી 32 ઈન્ડેક્સ પર 'Bear Advancing' લખેલું દેખાય છે, જેનો અર્થ છે કે આ 32 ઈન્ડેક્સ પર અત્યારે PSP Suite Indicator મુજબ ડે ટાઈમ ફ્રેમ (Day time frame) પર બેર ટ્રેડ જ બનેલો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા બે દિવસની નિફ્ટીની રેલી માત્ર ઓપ્શન સેલર્સ તરફથી એક જાળ (Trap) હોઈ શકે છે.

7 / 7
આપેલ માહિતી વર્તમાન સમય મુજબ આપવામાં આવી રહી છે, જે શેરબજારની ચાલ મુજબ બદલાતી રહે છે.

Published On - 3:20 pm, Thu, 14 May 26

Follow Us