Breaking News : ₹ 8,847 કરોડની માર્કેટ કેપ વાળી કંપનીને મળ્યા મહત્વપૂર્ણ ઓર્ડર, શેરમાં આવી શકે મોટી તેજી ! જાણો સંપૂર્ણ વિગત

જુલાઈ મહિનામાં ₹1,052.71 કરોડના નવા ઓર્ડર મળતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની એક અગ્રણી કંપનીએ પોતાની ઓર્ડર બુક વધુ મજબૂત બનાવી છે. નવા પ્રોજેક્ટ્સ સાથે કંપનીની નાણાકીય સ્થિતિ અને શેરબજારમાં તેનું પ્રદર્શન રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યું છે.

| Updated on: Jul 31, 2026 | 7:35 PM
1 / 6
NCC લિમિટેડે જુલાઈ 2026 દરમિયાન કુલ ત્રણ નવા ઓર્ડર મેળવ્યાની માહિતી શેરબજારને આપી છે. કંપનીને કુલ રૂ. 1,052.71 કરોડના ઓર્ડર મળ્યા છે, જેમાં બિલ્ડિંગ્સ ડિવિઝન માટે રૂ. 590.38 કરોડ અને વોટર ડિવિઝન માટે રૂ. 462.33 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. કંપનીએ આ અંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને સત્તાવાર જાણકારી આપી છે.

2 / 6
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ ઓર્ડર નિયમિત વ્યવસાયના ભાગરૂપે પ્રાપ્ત થયા છે અને તેમાં કોઈ આંતરિક (Internal) ઓર્ડરનો સમાવેશ થતો નથી. સાથે જ કંપનીના પ્રમોટર્સ, પ્રમોટર ગ્રુપ અથવા ગ્રુપ કંપનીઓને આ પ્રોજેક્ટ્સ આપનારી સંસ્થાઓમાં કોઈ હિત નથી અને આ વ્યવહારો સંબંધિત પક્ષ (Related Party Transaction) હેઠળ આવતા નથી.

3 / 6
31 જુલાઈ 2026ના રોજ જાહેર કરાયેલા આ પત્ર પર કંપની સેક્રેટરી એ. કાર્તિકના હસ્તાક્ષર છે. કંપનીએ શેરબજારને આ માહિતી રેકોર્ડ પર લેવા વિનંતી કરી છે, જે રોકાણકારો માટે કંપનીના નવા બિઝનેસ ઓર્ડર્સ અને કામગીરી અંગે મહત્વપૂર્ણ અપડેટ માનવામાં આવે છે.

4 / 6
NCC Ltd. હાલમાં શેરબજારમાં આશરે ₹141ના ભાવ પર ટ્રેડ થઈ રહી છે. કંપનીનું માર્કેટ કેપ લગભગ ₹8,847 કરોડ છે, જ્યારે સ્ટોકનું P/E રેશિયો 12.7 અને બુક વેલ્યુ ₹125 નોંધાઈ છે. છેલ્લા 52 સપ્તાહમાં શેરે ₹130નું નીચલું અને ₹226નું ઊંચું સ્તર સ્પર્શ્યું છે. કંપનીનો ડિવિડન્ડ યીલ્ડ 1.56 ટકા છે, જ્યારે ROCE 16.8 ટકા અને ROE 9.19 ટકા નોંધાયા છે.

5 / 6
કંપની પર કુલ ₹3,457 કરોડનું દેવું છે અને પ્રમોટર હોલ્ડિંગ 23.1 ટકા છે. હાલમાં કંપનીનો RSI 45.5 છે, જે શેરમાં મધ્યમ ગતિ દર્શાવે છે. કંપની પાસે ₹7,743 કરોડના રિઝર્વ્સ છે, જ્યારે કુલ 5.43 લાખથી વધુ શેરહોલ્ડર્સ કંપની સાથે જોડાયેલા છે. આ આંકડાઓ રોકાણકારોને કંપનીની નાણાકીય સ્થિતિ અને વર્તમાન મૂલ્યાંકન અંગે મહત્વપૂર્ણ માહિતી આપે છે.

6 / 6
( નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

Follow Us
Loading...
Unable to load recommendations.