Breaking News : 10 ટીમોમાં MIની ફાસ્ટ બોલિંગ સૌથી ખરાબ, ગુજરાત ટાઇટન્સની ‘ચોકડી’ નંબર 1, જુઓ ફોટો

IPL 2026 : આઈપીએલની 30મી મેચમાં ગુજરાત ટાઈટન્સની સામે મુંબઈ ઈન્ડિયન્સનો પડકાર છે. આ મેચમા આ સીઝનના શ્રેષ્ઠ અને નબળા બોલર વચ્ચે પણ પડકાર હશે.

| Updated on: Apr 20, 2026 | 1:20 PM
1 / 6
આઈપીએલ 2026માં શરુઆતની 29 મેચ બાદ તમામ 10 ટીમોની ફાસ્ટ બોલિંગના પરિણામો આશ્ચર્યજનક છે. આશ્ચર્યજનક વાત એ છે કે ,જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, શાર્દુલ ઠાકુર અને દીપક ચહર જેવા મોટા નામો હોવા છતાં, મુંબઈ ઈન્ડિયન્સની ફાસ્ટ બોલિંગ સૌથી ખરાબ છે.

2 / 6
મુંબઈ ઈન્ડિયન્સની ફાસ્ટ બોલિંગ સરેરાશ 65.81 છે. જે 10 ટીમોમાં સૌથી ખરાબ છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અત્યારસુધી 7 બોલરોએ બોલિંગ કરી છે. જેની શરુઆતની 5 મેચની 21 ઈનિગ્સમાં 63.4 ઓવર નાંખી છે અને 724 રન આપી 11 વિકેટ આપી છે.

3 / 6
મુંબઈ ઈન્ડિયન્સની ફાસ્ટ બોલિંગની સરેરાશ મામલે 10 ટીમોમાં સૌથી નીચે છે. ગુજરાત ટાઈટન્સની ચૌકડી નંબર 1 છે.

4 / 6
ગુજરાતની બોલિંગમાં સિરાજ,રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા અને અશોક શર્માનું નામ છે. આ ચાર મળીને સરેરાશ 24.89નો રહ્યો છે. જે 10 ટીમોમાં સૌથી ઓછા છે. જેની શરુઆતની 5 મેચમાં 75 ઓવર નાંખી છે અને 722 રન આપી 29 વિકેટ લીધી છે.

5 / 6
IPL 2026માં શ્રેષ્ઠ સરેરાશની દ્રષ્ટિએCSK ( 25.9)ના બોલર નંબર 2 પર છે.  તો RCB( 26.16), SRH ( 27.1) અને RRની સરેરાશ (28.08) છે.

6 / 6
 LSG આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે. જેની પાસે સરેરાશ28.21 છે. KKR અને DCની ફાસ્ટ બોલિંગની સરેરાશ 33 થી વધારે છે. તો પંજાબ કિંગ્સની ફાસ્ટ બોલિંગની સરેરાશ 38 છે. (Photo: PTI)

Follow Us