Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સાબરમતી નદી પર 12 માળનો ઊંચો પુલ તૈયાર, જુઓ ફોટો

મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટમાં ગુજરાતના અમદાવાદમાં સાબરમતી ( Sabarmati )નદી પર બની રહેલા પુલનું નિર્માણ કામ પૂર્ણ થયું છે. બુલેટ ટ્રેનના 508 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાં કુલ 25 નદી પુલ છે. જેમાંથી 18 પુલનું નિર્માણ કામ પૂર્ણ થયું છે.

| Updated on: Oct 04, 2026 | 11:07 AM
1 / 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટું અપડેટ સામે આવ્યું છે. અમદાવાદની સાબરમતી નદી પર બની રહેલા લાંબા બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થયું છે.

2 / 8
આ બુલેટ ટ્રેનના કામનો એક મોટો પડાવ હતા. અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબા પુલનું નિર્માણ પૂર્ણ થયું છે. અંદાજે 36 મીટર ઉંચો આ પુલ 12 માળની ઈમારતની બરાબર છે.

3 / 8
અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોરના મુખ્ય સંરચનાત્મક કામમાંથી એક છે. આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે સ્થિત છે. જે સાબરમતી સ્ટેશનથી અંદાજે 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી અંદાજે 4 કિલોમીટર દુર છે.

4 / 8
મુંબઈ -અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર અમદાવાદમાં ફ્લાયઓવર, પુલ, રેલ્વે લાઈનો અને મેટ્રો કોરિડોર જેવી અનેક હાલની માળખાકીય સુવિધાઓને પાર કરે છે. આ પુલમાં 8 સર્કુલર પિયર્સ છે. જેનો વ્યાસ 6 થી 6.5 મીટર વચ્ચે છે.

5 / 8
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્ર્ન કોરિડરોમાં કુલ 25 નદી પુલ છે. જેમાં 21 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં 21 નદી પુલમાંથી 18નું નિર્માણ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

6 / 8
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, આવતા વર્ષની મધ્યમાં ગુજરાતમાં બુલેટ ટ્રેનનું ટ્રાયલ શરુ થઈ જશે.

7 / 8
 ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027 થી મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરના સુરત-બિલીમોરા સેક્શન પર દોડવાનું શરૂ કરશે. (all photo : PTI,ANI)

8 / 8
આ સાબરમતી નદીનો પુલ સમગ્ર 508 કિમી લાંબા બુલેટ ટ્રેન રૂટ પર બનેલા 25 નદી પુલોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Follow Us
Loading...
Unable to load recommendations.