Breaking News : ઈતિહાસ રચવા જઈ રહ્યા છે રોહિત શર્મા અને વિરાટ કોહલી, વેસ્ટઈન્ડિઝ સીરિઝમાં કરી શકે છે ધમાલ

Rohit Sharma-Virat Kohli : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરના રોજ 3 મેચની વનડે સીરિઝ રમાશે. આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં ઔતિહાસિક સફળતા મેળવી શકે છે.

| Updated on: Sep 25, 2026 | 8:23 AM
1 / 7
ભારતીય ક્રિકેટ ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 3 મેચની વનડે માટે તૈયાર છે. બંને દેશો વચ્ચે આ સીરિઝની પહેલી મેચ 27 સપ્ટેમ્બરના રોજ રમાશે. અહી રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ રમતા જોવા મળી શકે છે.

2 / 7
આ વનડે સીરિઝ રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે ખુબ ખાસ થવાની છે કારણ કે, બંને સ્ટાર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બે ઐતિહાસિક સફળતા મેળવવાની તૈયારીમાં છે.

3 / 7
વિરાટ કોહલી 15 હજાર વનડે રનના આંકડાથી માત્ર 59 રન દુર છે. તો સચિન બાદ આવું કરનારો દુનિયાનો બીજો બેટ્સમેન બનશે.

4 / 7
વિરાટ કોહલીના નામે અત્યારસુધી 314 વનડે મેચમાં 14941 રન છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ પહેલી મેચમાં જો વિરાટ કોહલી 59 રન બનાવી લે છે. તો તે 15 હજાર રન પૂર્ણ કરી શકે છે.

5 / 7
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન રોહિત શર્મા પણ એક કીર્તિમાન તરફ આગળ વધતા જોવા મળી રહ્યો છે. રોહિત શર્માએ અત્યારસુધી રમાયેલી 288 વનડે મેચમાં 11895 રન બનાવ્યા છે.

6 / 7
તેમણે 12000 વનડે રન પુરા કરવાથી માત્ર 105 રન વધુ બનાવવાના છે.વનડે ક્રિકેટના ઈતિહાસમાં અત્યારસુધી માત્ર 6 બેટ્સમેન એવા છે. જેમણે 12000થી વધારે રન બનાવ્યા છે.

7 / 7
 જો રોહિત શર્મા અને વિરાટ કોહલી પહેલી જ મેચમાં પોતાનો લક્ષ્ય પૂર્ણ કરી આ આંકડો પાર કરે છે. તો સીરિઝ ખુબ યાદગાર બની જશે. આ સીરિઝની બાકીની 2 મેચ 27 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોમ્બરના રોજ રમાશે.( all PHOTO CREDIT- PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.