Breaking News : સીરિઝ ડ્રો રહી, પરંતુ બેટિંગ રેકોર્ડ તૂટી ગયો, ભારત અને વેસ્ટ ઈન્ડિઝે સાથે મળી સિક્સનો વરસાદ કર્યો

ભારત અને વેસ્ટઈન્ડિઝ (India vs west indies )વચ્ચે ટી20 સીરિઝ બેટ્સમેનના નામે રહી અને બરાબરીની ટકકર જોવા મળી હતી. ત્યારે રેકોર્ડ બનવો સ્વાભાવિક હતો.

| Updated on: Oct 18, 2026 | 8:01 AM
1 / 7
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝનો અંત થયો છે. તેમજ 2-2થી આ સીરિઝ ડ્રો રહી હતી.

2 / 7
બેંગ્લોરમાં સીરિઝની છેલ્લી મેચ વરસાદના કારણે પુરી રમાઈ ન હતી. તેમજ માત્ર 46 બોલ પછી મેચ રદ કરવી પડી હતી.

3 / 7
પરંતુ તેમ છતાં આ સીરિઝ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ બાઈલેટરલ સીરિઝની સૌથી તોફાની બેટિંગ જોવા મળી હતી.

4 / 7
ભારત -વેસ્ટઈન્ડિઝે સાથે મળી આ સીરિઝમાં 10.98 રન પ્રતિ ઓવરના રન રેટથી બેટિંગ કરી હતી.

5 / 7
 આ રીતે ભારત- ન્યુઝીલેન્ડ સાથે મળી આ સીરિઝમાં 10.98 રન પ્રતિ ઓવરના રન રેટથી બેટિંગ કરી હતી. આ રીતે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આ વર્ષ બનેલા 10.57 રન પ્રતિ ઓવરનો રેકોર્ડ તુટી ગયો છે.

6 / 7
બંને ટીમે આ સીરિઝમાં કુલ 105 સિક્સ ફટકારી હતી. જે એક ટી20 સીરિઝમાં સૌથી ચોથી વધારે છે. જો છેલ્લી મેચ રદ ન થઈ હોત તો ઈંગ્લેન્ડ વેસ્ટઈન્ડિઝ 120 સિક્સનો રેકોર્ડ તુટી શકતો હતો.

7 / 7
વરસાદને કારણે, મેચ ફક્ત નવ ઓવરની કરવામાં આવી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. જોકે, ભારતીય ઇનિંગ પૂર્ણ થાય તે પહેલાં વરસાદ ફરી શરૂ થયો હતો.(ALL PHOTO: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.