Breaking News : શું મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 માંથી બહાર થનારી પહેલી ટીમ છે ? જુઓ પ્લેઓફ સમીકરણ

5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની હાલત આઈપીએલ 2026માં ખરાબ છે. 9માંથી મુંબઈ ઈન્ડિયન્સ 7 મેચ હારી ચૂકી છે. માત્ર 2 મેચ જીતી છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકે.

| Updated on: May 03, 2026 | 11:50 AM
1 / 6
હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમની હાલમાં આઈપીએલ 2026માં ખરાબ હાલત છે. શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9માંથી 7 મેચમાં હારી છે. આ હાર બાદ લોકો કહી રહ્યા છે કે, શું મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2026માંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે?

2 / 6
 શું મુંબઈ ઈન્ડિયનસ આઈપીએલ 2026માંથી બહાર થનારી પહેલી ટીમ છે? શું મુંબઈ ઈન્ડિયન્સનું પત્તું પ્લેઓફની રેસમાંથી કટ થયું છે?

3 / 6
 તમને જણાવી દઈએ કે, આવું કાંઈ થયું નથી પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની ગાડી 14 પોઈન્ટથી આગળ વધી શકશે નહી. જે રીતે ટૂર્નામેન્ટ ચાલી રહી છે. તેને જોઈ લાગે છે કે, 14 અંક સાથે અનેક ટીમ આ વખતે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે.

4 / 6
મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી આઈપીએલ 2026માં 9મેચ રમી છે. જેમાં 7માં હારનો સામનો કરવો પડ્યો છે.  2 મેચમાં તેને જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સના ખાતામાં હાલમાં 4 પોઈન્ટ છે અને તે આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને છે.

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સની આ સીઝનમાં હજુ 5 મેચ રમવાની છે. જો હાર્દિક પંડ્યાની ટીમ આ બધી મેચ જીતી જાય છે. તો 14 પોઈન્ટ થશે. પરંતુ ઈતિહાસમાં એવા રેકોર્ડ બની ચૂક્યા છે કે, 14 પોઈન્ટ અંક સાથએ પ્લેઓફની રેસમાં પગ રાખવો ખુબ અધરો છે. સ્પષ્ટ છે કે, મુંબઈ ઈન્ડિયન્સની કિસ્મત હવે તેના હાથમાં જ છે. ટુંકમાં બધી મેચ જીતવી પડશે.

6 / 6
મુંબઈ ઈન્ડિયન્સની આગામી 5 મેચ લખનૌ સુપર જાયન્ટસ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ સામે છે. આ પાંચમાંથી 3 ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં છે. તેના ખાતામાં 12 કે તેથી વધુ પોઈન્ટ છે.ટુંકમાં મુંબઈએ મેચ જીતવી પડશે. આ સાથએ રનરેટ પણ સુધારવો પડશે. (ALL Photo : PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.