
Silver ETFમાં આજે વાત કરીએ તો UTI સિલ્વર, બંધન સિલ્વર, ICICI સિલ્વર, કોટક સિલ્વર, ABSL સિલ્વર એમ ટોપ 5 કંપનીએ એક અઠવાડિયામાં વધારે રિટર્ન આપ્યું છે. તેમાં પ્રથમ નંબર પર UTI સિલ્વર કંપની રહી છે.

UTI સિલ્વરે છેલ્લા Week માં 13.40 ટકા રિટર્ન આપ્યું છે તેમજ 25 કંપનીમાંથી પહેલા નંબરે આ કંપની રહી છે. છેલ્લા એક વર્ષમાં તેણે 270.02 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 330.7536 છે.

બંધન સિલ્વર ETF એ છેલ્લા એક અઠવાડિયામાં 12.25% રિટર્ન આપ્યું છે અને 25 કંપનીમાંથી 2 નંબરે તેણે ટોપ કર્યું છે. તેની NVA (Net Asset Value) 340.9199 છે.

ICICI સિલ્વર ETF એ છેલ્લા એક Week માં 12.09 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 341.4207 છે.

કોટક Silver ETF છેલ્લા એક અઠવાડિયામાં 12.07% ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 331.6086 છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.