Breaking News: ઈરાન-અમેરિકાથી આવ્યા સમાચાર અને 900 પોઈન્ટ ઉછળ્યું માર્કેટ ! વિશ્વભરના શેરબજારમાં તેજી, જાણો કારણ

આજે શેર માર્કેટ જબરદસ્તા વધારા સાથે બંધ થયું છે બપોરના 3.30એ સેન્સેક્સ 900 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયું છે તેમજ નિફ્ટી 285 પોઈન્ટના વધારે સાથે 24,765 રુપિયા પર બંધ થયું છે. આ સાથે નિફ્ટી 50ના મોટાભાગના શેર ગ્રીન રંગમાં આવી ગયા છે

| Updated on: Mar 05, 2026 | 4:01 PM
1 / 6
ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં અચાનક સુધારો જોવા મળ્યો છે. આનું સૌથી મોટું કારણ ઈરાનનો અમેરિકાને આપેલો નવો પ્રસ્તાવ હોવાનું માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, ઈરાને સંકેત આપ્યો છે કે તે ચોક્કસ શરતો સાથે તેના પરમાણુ પ્રોગ્રામને છોડી દેશે. ઈરાનના નાયબ વિદેશ મંત્રીના આ નિવેદનથી વૈશ્વિક તણાવ ઓછો થવાની અને રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થવાની આશા જાગી છે. પરિણામે, ભારતીય બજારમાં પણ મજબૂત ખરીદી જોવા મળી છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 6
આજે શેર માર્કેટ જબરદસ્તા વધારા સાથે બંધ થયું છે બપોરના 3.30એ સેન્સેક્સ 900 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયું છે તેમજ નિફ્ટી 285 પોઈન્ટના વધારે સાથે 24,765 રુપિયા પર બંધ થયું છે. આ સાથે નિફ્ટી 50ના મોટાભાગના શેર ગ્રીન રંગમાં આવી ગયા છે. ગુરુવારે ભારતીય ચલણ, રૂપિયામાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી. ડોલર સામે રૂપિયો લગભગ 61 પૈસા મજબૂત થઈને 91.54 પ્રતિ ડોલર પર પહોંચી ગયો. બુધવારે શરૂઆતમાં, રૂપિયો 92.15 પ્રતિ ડોલર પર બંધ થયો છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 6
બપોરે 3 વાગ્યાની વાત કરવામાં આવે તો ઈરાન તરફથી સમાચાર સામે આવતા જ નિફ્ટીમાં 350 પોઈન્ટ ઉછળો જોવા મળ્યો અને નિફ્ટી 24845 પર પહોંચી ગયો. તે સાથે સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળીને 80251 પર પહોચ્યોં હતો.બુધવારે શરૂઆતમાં, રૂપિયો 92.15 પ્રતિ ડોલર પર બંધ થયો. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે રૂપિયો મજબૂત થાય છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તેને એક ડોલર ખરીદવા માટે પહેલા કરતાં ઓછા રૂપિયા ખર્ચ થાય છે. આ જ કારણ છે કે તેને રૂપિયા માટે સારા સમાચાર માનવામાં આવે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 6
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, બજારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને અમેરિકાને સંકેત આપ્યો છે કે તે ચોક્કસ શરતો હેઠળ તેના પરમાણુ પ્રોગ્રામને છોડી દેવા માટે તૈયાર છે. ઈરાનના નાયબ વિદેશ પ્રધાનના આ નિવેદનથી વૈશ્વિક તણાવમાં ઘટાડો થવાની આશા જાગી છે. આની સીધી અસર વિશ્વભરના શેરબજારો પર પડી છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 6
વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજારોમાં સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. બપોરના વેપાર દરમિયાન બજારમાં મજબૂત ખરીદી જોવા મળી. બપોરે લગભગ 2:45 વાગ્યે, નિફ્ટી 250 પોઈન્ટ વધીને 24,730 પર પહોંચી ગયો. સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઉછળીને 80,000 ની નજીક પહોંચી ગયો. આ વધારો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારોનો વિશ્વાસ બજારમાં પાછો ફરી રહ્યો છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 6
 નિફ્ટીના કયા શેરની સૌથી વધુ ચર્ચા થઈ?: ગુરુવારે નિફ્ટીમાં કોલ ઇન્ડિયા સૌથી વધુ વધનાર શેરોમાં સામેલ હતો. શેરમાં આશરે 4% નો વધારો જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએસ-ઈરાન તણાવને કારણે ઉર્જા બજારમાં અસ્થિરતા વધી છે અને વીજ ઉત્પાદનમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો થયો છે. આ જ કારણ છે કે કોલ ઇન્ડિયાના શેરમાં ખરીદી જોવા મળી.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)