Alpha : બોબી દેઓલ, જૉન અબ્રાહમ કે જૂનિયર NTR, કોણ છે YRF સ્પાય યૂનિવર્સનો સૌથી મોંઘો વિલન ?

આલિયા ભટ્ટની આલ્ફા 3 જુલાઈમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમાં બોબી દેઓલ ખુંખાર વિલનમાં જોવા મળશે,YRF સ્પાય યૂનિવર્સે પોતાની પહેલી ફીમેલ સ્પાય ફિલ્મ માટે બોબી દેઓલ પર મોટો દાંવ રમ્યો છે. આમ તો આ યૂનિવર્સમાં પહેલા અનેક વિલેન ધમાલ મચાવી ચૂક્યા છે. તો ચાલો આજે તમને જણાવીશું કે, YRF સ્પાય યૂનિવર્સનો સૌથી મોંઘો વિલન કોણ રહ્યો છે. કોને મેકર્સે સૌથી વધારે પૈસા આપ્યા છે.

| Updated on: Jun 30, 2026 | 1:59 PM
1 / 6
 આલિયા ભટ્ટ અને શરવરી વાધની ફિલ્મ  આલ્ફા 3 જુલાઈમાં રિલીઝ થશે. ફિલ્મ માટે બંન્ને અભિનેત્રી પ્રમોશન કરી રહી છે.

2 / 6
 ફિલ્મમાં બેબી દેઓલ વિલન છે.જે એલ્ફા નામનો એક પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. જેને  પૂર્ણ કરવા માટે કોઈ પણ હદ સુધી જશે. આ સાથે અનિલ કપૂર અને ઋતિક રોશ પણ ફિલ્મમાં જોવા મળશે. સૌથી પહેલા જાણીએ આ વાયઆરએફ સ્પાય યૂનિવર્સનો સૌથી મોંઘો વિલન કોણ છે?

3 / 6
 શરુઆતમાં આ યૂનિવર્સની સૌથી મોંઘી ફિલ્મથી કરીએ. પઠાણ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. જેમાં શાહરુખ ખાને મેન લીડ રોલ કર્યો હતો. જેમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળી હતી. ખુંખાર વિલન બની જોન અબ્રાહમ આવ્યો હતો.રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે જોન અબ્રાહમને 15 કરોડની ફી મળી હતી. ફિલ્મે 1000 કરોડ રુપિયાથી વધારેનો કારોબાર કર્યો હતો.

4 / 6
ઋતિક રોશનની વોર-2 આ યૂનિવર્સની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ રહી છે. જે ગત્ત વર્ષે આવી હતી. ફિલ્મમાં ઋતિક રોશનનો ફ્રેન્ડ જૂનિયર એનટીઆર વિલન હતો. જે ફિલ્મમાં અંતે સુધરી જાય છે. રિપોર્ટ મુજબ સ્પાઈ યૂનિવર્સનો સૌથી મોંઘો વિલન જૂનિયર એનટીઆર છે. જેમણે 70-75 કરોડ રુપિયા આ ફિલ્મ માટે લીધા હતા. તેમ છતાં ફિલ્મ બજેટનો ખર્ચો પણ કાઢી શકી નહી.

5 / 6
આ યૂનિવર્સની પહેલી ફિમેલ સ્પાઈ ફિલ્મમાં બોબી દેઓલ વિલન બન્યો છે. જેનો લુક અને ટ્રેલરમાં જોઈ ખતરનાક લાગી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ માટે 6 કરોડ રુપિયા ચાર્જ કરી રહ્યો છે. જે જોન અબ્રાહમથી ઓછો છે.

6 / 6
 સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં ઈમરાન હાશ્મી વિલન હતો.પરંતુ ફિલ્મ લોકોને વધુ પસંદ આવી ન હતી. આ ફિલ્મ એવરેજ રહી હતી. આ ફિલ્મમાં વિલન બનવા માટે અભિનેતાને 7-8 કરોડ રુપિયાની ફી મળી હતી.

Follow Us