હવે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ વગર પણ થશે UPI પેમેન્ટ, Google Pay અને PhonePeનું માર્કેટ હલાવવા BHIM એ ઘડ્યો મોટો પ્લાન

ડિજિટલ પેમેન્ટની દુનિયામાં એક એવો મોટો આર્થિક ફેરફાર થવા જઈ રહ્યો છે, જેની અસર દેશના કરોડો કીપેડ ફોન યુઝર્સ પર પડશે. ભીમ હવે ગુગલ પે અને ફોનપે સામે સીધી ટક્કર લેવા મેદાને ઉતર્યું છે.

| Updated on: May 21, 2026 | 3:57 PM
1 / 5
ભારતમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા માટે અત્યાર સુધી સ્માર્ટફોન અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ હોવું અનિવાર્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે આ આખી સિસ્ટમ બદલાવા જઈ રહી છે. દેશમાં આજે પણ કરોડો લોકો એવા છે જેઓ સાદો કીપેડ વાળો ફીચર ફોન વાપરે છે. આ કરોડો સામાન્ય લોકો સુધી ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ પહોંચાડવા માટે એનપીસીઆઈ ભીમ (NPCI BHIM) એ એક અત્યંત ગુપ્ત અને મોટો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે.

2 / 5
હવે સામાન્ય કીપેડ ફોન રાખતા યુઝર્સ પણ કોઈપણ મુશ્કેલી વગર આંગળીના ટેરવે UPI પેમેન્ટ કરી શકશે. NPCI ભીમ સર્વિસીસના એમડી અને સીઈઓ લલિતા નટરાજે બુધવારે આ નવી રણનીતિ અંગે સત્તાવાર જાહેરાત કરીને બજારમાં હલચલ મચાવી દીધી છે.

3 / 5
ગુગલ પે અને ફોનપેનું આધિપત્ય ખતમ કરવાની તૈયારી: અત્યાર સુધી માર્કેટમાં Google Pay અને PhonePe જેવી ખાનગી કંપનીઓનો દબદબો રહ્યો છે અને BHIM ને માત્ર એક સરકારી 'રેફરન્સ એપ' તરીકે જોવામાં આવતી હતી. પરંતુ હવે આ સસ્પેન્સ પરથી પડદો હટી ગયો છે. લલિતા નટરાજના જણાવ્યા અનુસાર, કંપનીનો નવો ટાર્ગેટ પોતાના માર્કેટ શેરને સીધો બમણો કરવાનો છે. ભીમ હવે માત્ર નાણાં ટ્રાન્સફર કરવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ગામડાં સુધી ડિજિટલ બેંકિંગ પહોંચાડવા માટે આક્રમક વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે.

4 / 5

5 / 5
કંપની માત્ર શહેરો જ નહીં, પણ દેશના અંતરિયાળ વિસ્તારોને આ ડિજિટલ ઇકોસિસ્ટમ સાથે જોડીને એક નવો ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી ટેકનોલોજી આવ્યા બાદ માર્કેટના દિગ્ગજ ખેલાડીઓ પોતાની કઈ નવી ચાલ ચાલે છે.

Follow Us