રિપોર્ટરથી લઈ રાજ્યસભા સાંસદ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાનો પરિવાર જુઓ

રાજીવ શુક્લા એક પ્રખ્યાત ભારતીય રાજકારણી, ભૂતપૂર્વ પત્રકાર અને રમતગમત પ્રશાસક છે. તેઓ હાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) ના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. રાજીવ શુક્લાનો પરિવાર જુઓ.

| Updated on: Sep 01, 2026 | 7:10 AM
1 / 12
રાજીવ શુક્લાએ કોલંબો ટેસ્ટ દરમિયાન એક પોસ્ટ કરી જેના પર વિવાદ થયો છે.

2 / 12
રાજીવ શુક્લાનો પરિવાર જુઓ

રાજીવ શુક્લાનો પરિવાર જુઓ

3 / 12
રાજીવ શુક્લાએ ગોલ ટેસ્ટ દરમિયાન સોનલના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું કે, શ્રીલંકાના સોનલ શાનદાર ખેલાડી છે. તે સચિન જેવો લાગી રહ્યો છે. તે એક સુંદર ટેસ્ટ ખેલાડી બની શકે છે.

4 / 12
રાજીવ શુક્લાનો જન્મ 13 સપ્ટેમ્બર 1959ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. તેમણે કાનપુરની પંડિત પૃથ્વીનાથ કોલેજ  અને કાનપુરની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

5 / 12
રાજીવ શુક્લાના પિતાનું નામ રામ કુમાર શુક્લા એક વકીલ હતા અને તેમની માતાનું નામ શાંતિ દેવી શુક્લા હતું.

6 / 12
 ત્યારબાદ તેમણે કાનપુરની વિક્રમજીત સિંહ સનાતન ધર્મ કોલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો.

7 / 12
રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ દીપા સક્સેનાના મિત્ર હતા, જેમની સાથે તેઓ થિયેટર સ્ટેજ શેર કરતા હતા, અને તેઓ હિન્દી દૈનિક જનસત્તા માટે રિપોર્ટર હતા.

8 / 12
રાજીવ શુક્લાએ 1985 સુધી આ નોકરી સંભાળી, જ્યારે તેઓ મેગેઝિન માટે ખાસ સંવાદદાતા બન્યા. તેમને વરિષ્ઠ સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને 2000માં રાજ્યસભામાં ચૂંટાયા ત્યાં સુધી તેઓ આ નોકરી ચાલુ રાખી. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા.

9 / 12
રાજીવ શુક્લા એક ભારતીય રાજકારણી, ભૂતપૂર્વ પત્રકાર, રાજકીય વિવેચક અને ઇન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ ચેરમેન છે.

10 / 12
2015માં, તેમને બીસીસીઆઈ દ્વારા સર્વાનુમતે આઈપીએલના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા.

11 / 12
18 ડિસેમ્બર 2020ના રોજ, તેઓ બીસીસીઆઈના બિનહરીફ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.રાજીવ શુક્લાના લગ્ન અનુરાધા પ્રસાદ સાથે થયા છે.

12 / 12
અનુરાધા પ્રસાદ બી.એ.જી. ફિલ્મ્સ એન્ડ મીડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે, અને રવિશંકર પ્રસાદની બહેન છે. આ દંપતીને એક પુત્રી વાણ્યા શુક્લા છે.

Published On - 7:08 am, Tue, 1 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.