
જલવા (ફેશન શો), ઝંકાર (ગ્રુપ ડાન્સ), અને નાચલે (નૃત્ય સ્પર્ધા) જેવી સાંસ્કૃતિક સ્પર્ધાઓએ ઉત્સાહ વધાર્યો.

કુરુક્ષેત્ર (BGMI), બોલિવૂડ ક્વિઝ, અને તલાશ (ટ્રેઝર હન્ટ) જેવી મનોરંજક ગેમ્સે સ્ટુડન્ટ્સનું મનોરંજન કર્યું. SBS ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સફળતા માટે અભિનંદન પાઠવ્યા.
Published On - 11:04 pm, Wed, 19 February 25