3 / 5
બેંક 7 દિવસથી 29 દિવસની FD પર 4.75 ટકા વ્યાજ, 46 દિવસથી 60 દિવસની FD પર 5.75 ટકા વ્યાજ, 61 દિવસથી 90 દિવસની FD પર 6 ટકા વ્યાજ, 91 દિવસથી 184 દિવસની FD પર 6.50 ટકા વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત 185 દિવસથી 270 દિવસની FD પર 6.75 ટકા વ્યાજ અને 271 થી એક વર્ષની FD પર 6.85 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.