15 ઓગસ્ટ 1975નો દિવસ હતો, જ્યારે તેમના ઘરને ઘેરી લીધું હતું અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં મુજીબુર રહેમાન, તેમની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને 10 વર્ષના પુત્રની હત્યા કરી હતી. આ ઘટના સમયે તેમની બે પુત્રીઓ શેખ હસીના અને શેખ રેહાના જર્મનીમાં હતા, તેથી તેઓ બચી ગયા.