તમને જણાવી દઈએ કે અયોધ્યામાં 500 વર્ષ પછી આ પહેલીવાર છે જ્યારે અયોધ્યાના લોકો રામલલાની હાજરીમાં દિવાળી ઉજવશે.
આ વખતે ભગવાન રામના આરોહણ બાદ પ્રથમ વખત રામ કી પૈડી સહિત 55 ઘાટ 25 લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્યા છે.
એટલું જ નહીં સરયૂ નદીના કિનારે 1100 અર્ચકોએ મહા આરતી કરી હતી. આ આરતીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.