Stock Market : 15 – 16 ઓગસ્ટ 2025ના રોજ શેરબજાર ચાલુ રહેશે કે બંધ ? રોકાણકારોએ ધ્યાન રાખવું જરૂરી

જુલાઈ મહિનો કેટલાંક રોકાણકારો માટે ખાસ રહ્યો, જ્યારે કેટલાંક રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું. જો કે, રોકાણકારો હવે ઓગસ્ટ મહિનામાં માર્કેટની હલચલ પર ધ્યાન રાખશે. એવામાં ચાલો જાણીએ કે, ઓગસ્ટમાં કેટલા દિવસ માર્કેટ બંધ રહેશે...

| Edited By: | Updated on: Aug 14, 2025 | 6:34 PM
4 / 7
ઓગસ્ટ 2025 માં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ અને 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના દિવસે માર્કેટ બંધ રહેશે. આ ઉપરાંત 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ/દશેરા, 21 ઓક્ટોબરના રોજ દિવાળી/લક્ષ્મી પૂજન અને ત્યારબાદ 22 ઓક્ટોબરના રોજ બલિપ્રતિપદાના દિવસે માર્કેટ બંધ રહેશે.

5 / 7
ઓગસ્ટ 2025 માં મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) અને કરન્સી ડેરિવેટિવ્ઝ માર્કેટ પણ બે દિવસ બંધ રહેશે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને 27 ઓગસ્ટ ગણેશ ચતુર્થીના દિવસે માર્કેટ બંધ રહેશે.

6 / 7
નવેમ્બર મહિનામાં 5મી તારીખે 'પ્રકાશ ગુરપુરબ શ્રી ગુરુ નાનક દેવ' જયંતિ હોવાથી માર્કેટ બંધ રહેશે. આ સિવાય ડિસેમ્બરમાં 25 તારીખે નાતાલ હોવાથી પણ માર્કેટ બંધ રહેશે.

7 / 7
આ ઉપરાંત, શનિવાર અને રવિવારે પણ કોઈ ટ્રેડિંગ થશે નહીં. ટૂંકમાં બજાર કુલ 10 દિવસ બંધ રહેશે. રોકાણકારોએ આ રજાઓનું ધ્યાન રાખવું જોઈએ જેથી તેઓ તેમનું ટ્રેડિંગ પ્લાનિંગ સારી રીતે કરી શકે.

Published On - 8:40 pm, Sun, 27 July 25