અનિલ અંબાણીના શેરમાં તોફાન, આ શેરમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો કંપની વિશે

અનિલ અંબાણીની કંપનીના શેર સોમવારે રોકેટ બની ગયા છે. સોમવારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં અપર સર્કિટ લાગી હતી. તે જ સમયે, રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 5% થી વધુનો વધારો થયો છે.

| Updated on: Jun 03, 2024 | 5:02 PM
4 / 5
સોમવારે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 5 ટકાનો વધારો થયો હતો. સોમવારે રિલાયન્સ ઇન્ફ્રાના શેર રૂપિયા 179.05 પર પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં લગભગ 35%નો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 725%થી વધુનો વધારો થયો છે.

5 / 5
રિલાયન્સ ઇન્ફ્રાના શેર 5 જૂન, 2020 ના રોજ રૂપિયા 21.05 પર હતા. સોમવાર, 3 જૂન, 2024ના રોજ કંપનીના શેર રૂપિયા 179.05 પર પહોંચી માર્કેટ બંધ થવા સમયે 173.90 પર બંધ થયા હતા. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરનું 52 સપ્તાહનું હાઇ રૂપિયા 308 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 131.40 રૂપિયા છે.