અમદાવાદની ઝગમગાટમાં પરિવાર સાથે અમિત શાહે દિવાળીની ઉજવી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા.
સમગ્ર પરિવાર સાથે અમિત શાહે અક્ષર ક્રૂઝની મુલાકાત લીધી હતી.
કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વગર શાહે સાબરમતી નદીમાં ક્રૂઝ પર ભોજન પણ લીધું હતું.
આ દરમ્યાન સમગ્ર અમદાવાદમાં કરાયેલી રોશની પણ શાહે ક્રૂઝ માંથી નિહાળી હતી.
અમિત શાહની સાદાઈથી હાજર લોકો પણ થયા મંત્રમુગ્ધ, હાજર લોકો સાથે શાહે સામાન્ય માણસની જેમ મુલાકાત લીધી.
Published On - 7:14 pm, Sun, 3 November 24