
એમેઝોનના નવરાત્રી સ્ટોર પરથી સ્માર્ટફોન, લેપટોપ અથવા ટેબલેટ ખરીદવા પર તમને 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સ્માર્ટફોન અને એસેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે, જ્યારે લેપટોપ અને ટેબલેટ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

સ્માર્ટફોન ઑફર્સ : જો તમે નવરાત્રી સ્ટોર પર નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો POCO M6 5G (4GB+128GB) 9,249 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો તમે Xiaomi 14 (12GB+512GB) ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ ફોન 47,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. iPhone 13 (128GB) 42,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

ટેબ્લેટ ડીલ્સ : Samsung Galaxy Tab A9+ (8GB+128GB) માત્ર રૂપિયા 17,999માં ઉપલબ્ધ છે. તમે નવરાત્રી સ્ટોર પર Apple iPad (10th Gen) 30,900 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે Lenovo Tab M11 ખરીદવા માંગો છો, તો તમને તે 15,998 રૂપિયામાં મળશે.

લેપટોપ ઑફર્સઃ તમે Acer Aspire 3 લેપટોપ માત્ર રૂપિયા 19,990માં ખરીદી શકો છો, જ્યારે Asus VivoBook 15 લેપટોપ રૂપિયા 24,990માં ઉપલબ્ધ થશે. Dell Inspiron 3530 ની કિંમત 36,990 રૂપિયા છે અને HP Pavilion 14 ની કિંમત 59,990 રૂપિયામાં ખરીદી શકાય છે.