
એવું લાગી રહ્યું છે કે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આવા વિવાદિત મેસેજને વાંધાજનક પ્રતિસાદ બાદ થોડી જ વારમાં ડિલીટ પણ કરી દીધો.

સોની રઝદાન એ અપલોડ કરવામાં આવેલી પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "અમે, ભારત, પાકિસ્તાન અને અન્યત્રના શાંતિ કાર્યકરો, દરેક પ્રકારના હિંસક ઉગ્રવાદ અને આતંકવાદની સ્પષ્ટ નિંદા કરીએ છીએ. અમે ખાસ કરીને નિઃશસ્ત્ર નાગરિકોને નિશાન બનાવવાની, કોઈપણ કારણોસર, રાજકીય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાના સાધન તરીકે, નિઃશસ્ત્ર નાગરિકોને નિશાન બનાવવાની નિંદા કરીએ છીએ.
Published On - 6:26 pm, Sat, 10 May 25