અજય દેવગને કરી શેરબજારમાં એન્ટ્રી! આ કંપનીના ખરીદ્યા 1 લાખ શેર, 6 મહિનામાં આપ્યું 270 ટકાનું મલ્ટીબેગર રિટર્ન

|

Mar 02, 2024 | 5:33 PM

સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું છે કે, 9 રોકાણકારોએ પ્રેફરન્શિયલ શેર ફાળવણી દ્વારા 24.66 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગણે શેર દીઠ 274 રૂપિયાના ભાવે 2.74 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

1 / 5
પેનોરમા સ્ટુડિયો ઈન્ટરનેશનલ લિમિટેડની સ્થાપના વર્ષ 1980 માં થઈ હતી. કંપની ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં સંકળાયેલું છે અને મુખ્યત્વે મીડિયા મનોરંજન અને કન્ટેન્ટ ઉત્પાદન અને વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણે શેરબજારમાં મોટું રોકાણ કર્યું છે. તેમણે સ્મોલકેપ કંપની પેનોરમા સ્ટુડિયો ઈન્ટરનેશનલના 1 લાખ શેરની ખરીદી કરે છે.

2 / 5
સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું છે કે, 9 રોકાણકારોએ પ્રેફરન્શિયલ શેર ફાળવણી દ્વારા 24.66 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગણે શેર દીઠ 274 રૂપિયાના ભાવે 2.74 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું છે કે, 9 રોકાણકારોએ પ્રેફરન્શિયલ શેર ફાળવણી દ્વારા 24.66 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગણે શેર દીઠ 274 રૂપિયાના ભાવે 2.74 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

3 / 5
પેનોરમા સ્ટુડિયોના શેર આજે 2 માર્ચના રોજ 31.40 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 953 ના સ્તર પર ખુલ્યો હતો અને 953 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 3.42 ટકાના વધારા સાથે 949 રૂપિયા પર બંધ થયો હતો. 1 મહિનામાં શેરે 41.09 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
છેલ્લા 6 મહિનામાં પેનોરમા સ્ટુડિયોના શેરે ઈન્વેસ્ટર્સને 693.35 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 271.21 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 862.96 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 850.45 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 6756.94 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
પેનોરમા સ્ટુડિયોમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 73.2 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 26.8 ટકા છે. કંપનીમાં કુલ 1,492 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 1180 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 46.9 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 11.4 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Next Photo Gallery