Car Bike Air Pressure : વરસાદમાં ડ્રાઇવિંગ કરતાં પહેલાં આ ભૂલ પડી શકે છે ભારે! કાર-બાઇકના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ? જાણો

સુરક્ષિત ડ્રાઇવિંગ માટે વરસાદી ઋતુમાં કાર અને બાઈકના ટાયરમાં યોગ્ય માત્રામાં હવા હોવી જોઈએ. ટાયરમાં હંમેશા કંપની દ્વારા જણાવવામાં આવેલી એર પ્રેશર મર્યાદાનું જ પાલન કરવું જોઈએ. સાચા એર પ્રેશરથી રસ્તા પર ટાયરની પકડ વધુ સારી બને છે.

| Updated on: Jul 02, 2026 | 11:16 AM
1 / 6
સુરક્ષિત ડ્રાઇવિંગ માટે વરસાદી ઋતુમાં કાર અને બાઈકના ટાયરમાં યોગ્ય માત્રામાં હવા હોવી જોઈએ. ટાયરમાં હંમેશા કંપની દ્વારા જણાવવામાં આવેલી એર પ્રેશર મર્યાદાનું જ પાલન કરવું જોઈએ.

2 / 6
લાંબા પ્રવાસ પહેલાં તમામ ટાયરના એર પ્રેશરની ચકાસણી જરૂરી કરવી જોઈએ. ઓછી હવા હોવા પર ટાયર ઝડપથી ઘસાઈ શકે છે. સાચા એર પ્રેશરથી રસ્તા પર ટાયરની પકડ વધુ સારી બને છે.

3 / 6
મોટાભાગે નાની કારોમાં 30થી 35 PSI હવા યોગ્ય માનવામાં આવે છે. વધુ હવા ભરવાથી વરસાદમાં ટાયરની ગ્રિપ નબળી પડી શકે છે.

4 / 6
મોટાભાસામાન્ય રીતે બાઈકમાં આગળના ટાયરમાં 28થી 30 PSI અને પાછળના ટાયરમાં 32થી 36 PSI હવા રાખવી જોઈએ. જો પાછળ વધુ વજન કે કોઈ બેઠેલું હોય તો તે દરમિયાન  36થી 38 PSI સુધી હવા રાખવી જોઈએ.ગે નાની કારોમાં 30થી 35 PSI હવા યોગ્ય માનવામાં આવે છે. વધુ હવા ભરવાથી વરસાદમાં ટાયરની ગ્રિપ નબળી પડી શકે છે.

5 / 6
એર પ્રેશર હંમેશા ઠંડા ટાયરમાં માપવું સૌથી યોગ્ય માનવામાં આવે છે. વરસાદી મોસમમાં ટાયરની ટ્રેડ ડેપ્થ પણ નિયમિત રીતે તપાસવી જોઈએ. સાચું એર પ્રેશર અને સારી સ્થિતિના ટાયર રસ્તા પર સુરક્ષિત મુસાફરીમાં મદદ કરે છે.

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us