Breaking News : અમદાવાદ વિમાન દુર્ઘટનાના રિપોર્ટને લઈ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કર્યો મોટો ખુલાસો, જાઓ શું કહ્યું

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયાના દાવાઓને નકારી કાઢ્યા છે.

| Updated on: Jul 20, 2025 | 8:58 PM
4 / 6
“પ્રારંભિક અહેવાલ આવી ગયો છે, પરંતુ આખરી રિપોર્ટ હજુ બાકી છે. તેનાથી પહેલા કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ પર ન પહોંચવું એ જ સાવચેતી રહેશે,” એમ નાયડુએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે દરેકને અધૂરી માહિતીની બદલે તપાસ માટે થોડો સમય આપવો જોઈએ જેથી અધિકારીઓ સંપૂર્ણ ડેટાની છણાવટ કરી શકે.

5 / 6
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, દેશની તપાસ એજન્સી AAIB સંપૂર્ણ વ્યવસાયિક રીતે અને ટેકનિકલ ક્ષમતા સાથે કાર્યરત છે અને તેમને ભારતની કામગીરી પર ગૌરવ છે.

6 / 6
તેમણે સૌને અનુરોધ કર્યો કે તેઓ માત્ર સત્તાવાર અહેવાલોની જ રાહ જોવે અને પણાંખી દાવાઓથી દૂર રહે.