જો તમારે અમદાવાદથી મુંબઈ પહોંચવા માટે ઉતાવળ છે? તો ‘તેજસ’માં બેસીને જલદી પહોંચો તમારા ડેસ્ટિનેશન સુધી

|

Feb 17, 2024 | 1:39 PM

જે લોકો અમદાવાદથી મુંબઈ જાય છે તેના માટે તેજસ એક્સપ્રેસ ટ્રેન બેસ્ટ ઓપ્શન છે. આ ટ્રેન સવારે અમદાવાદથી ઉપડે છે અને મુંબઈ સેન્ટ્રલ બપોરે પહોંચાડી દે છે.

1 / 5
તેજસ એક્સપ્રેસ અમદાવાદ જંક્શનથી સવારે 06:40 AMએ ઉપડે છે અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર 01:05 PM એ પહોંચાડે છે.

2 / 5
આ ટ્રેન અઠવાડિયાના એક ગુરુવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે. તેનો મુસાફરીનો સમય સાડા 6 કલાકનો છે. આ ટ્રેન આખા રુટ દરમિયાન 491 કિમી જેટલું અંતર કાપે છે.

3 / 5
આ બંને સ્ટેશનની વચ્ચે કુલ 6 સ્ટોપ લે છે : નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરિવલી.

4 / 5
આ ટ્રેન દરેક સ્ટેશન પર 2 થી 3 મિનિટનો હોલ્ટ કરે છે અને બપોરે 1:05 વાગ્યે મુંબઈ પહોંચાડી દે છે.

5 / 5
તેની ટિકિટની વાત કરીએ તો એસી ચેયરમાં 1680 રૂપિયા ભાવ ચાલે છે. આ ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ ચાલતું રહે છે.

Next Photo Gallery