અમદાવાદ: નોકરી વાંચ્છુઓ માટે સુવર્ણ તક, RPFમાં 4660 જગ્યાઓ માટે નીકળી ભરતી, અહીં કરો અરજી

|

Mar 27, 2024 | 5:23 PM

1 / 5
રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોસ્ટનું નામ કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર છે.

2 / 5
કુલ પોસ્ટની સંખ્યા અંગે વાત કરવામાં આવએ તો કુલ 4660 પોસ્ટ્સ છે. જેની અરજી કરવા માટે લાયકાત 10 પાસ અને ગ્રેજ્યુએશન વગેરે મુજબ નક્કી કરવામાં આવી છે.

3 / 5
અરજી ફી અંગે વાત કરવામાં આવે તો અન્ય ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500 છે. SC, ST, ESM, સ્ત્રી માટે તે રૂપિયા 250 છે. જોકે આ પોસ્ટ્સ પરના ઉમેદવારોની પસંદગી પરીક્ષા અને શારીરિક લાયકાત અનુસાર કરવામાં આવશે.

4 / 5
અરજી પ્રક્રિયા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ રેલવે પ્રોટેક્શન ફોર્સની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ, સૂચના વાંચવી જોઈએ અને અરજી કરી શકાય. સત્તાવાર વેબસાઇટ: https://rpf.indianrailways.gov.in/RPF/Recruitments/ પર વધુ વિગતો જોઈ શકશો.

5 / 5
પસંદ કરેલ ઉમેદવારોના પગારની વાત કરવામાં આવએ તો 21700-35400 પ્રતિ માસ જનવવામાં આવ્યું છે. અરજી તારીખ અંગે વાત કરવામાં આવે તો 15 એપ્રિલ 2024 થી 14 મે 2024 સુધી અરજી કરી શકાશે.

Next Photo Gallery