
લોકપ્રિય ટીવી અભિનેતા અવિનાશ મિશ્રાએ મુંબઈમાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું છે. આ તેમના માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. અવિનાશ મિશ્રા ખતરો કે ખેલાડીમાં જોવા મળશે.

અવિનાશ મિશ્રાનો પરિવાર જુઓ

અવિનાશ મિશ્રાનો જન્મ 9 ડિસેમ્બર 1995ના રોજ છત્તીસગઢના રાયપુરમાં થયો હતો. તેમના પિતા રવિ મિશ્રા અને માતા સંગીતા મિશ્રા છે. ટુંકમાં અવિનાશ મિશ્રાનું નાનું કુટુંબ સુખી કુટુંબ છે.

અવિનાશ મિશ્રા એક ભારતીય અભિનેતા અને ડિસ્ક જોકી છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેમણે સેઠજી (2017) થી બાજીરાવની ભૂમિકા ભજવીને અભિનયની શરૂઆત કરી હતી.

અવિનાશ મિશ્રા યે તેરી ગલિયાં અને નાથ - ઝેવર યા ઝંજીરમાં અભિનય કરવા અને બિગ બોસ 18માં ભાગ લેવા માટે જાણીતો છે. બિગ બોસ બાદ અવિનાશ મિશ્રા ફેસ થયો છે.

અવિનાશ "ખતરોં કે ખિલાડી 15" માં ભાગ લેશે. રોહિત શેટ્ટીના સ્ટંટ શોમાં ભાગ લેતા પહેલા, તેણે તેના મિત્ર વિવિયન ડીસેનાની સલાહ લીધી છે

અવિનાશ મિશ્રા અને ઈશા સિંહની જોડી ચાહકોને ખુબ પસંદ આવે છે.

જ્યારે અવિનાશ મિશ્રા અને ઈશા સિંહે બિગ બોસ 18 માં ભાગ લીધો, ત્યારે તેઓ ચાહકોના પ્રિય બન્યા અને બંન્નેની જોડી ચાહકોને પસંદ છે. તેમની કેમિસ્ટ્રી શોના મુખ્ય આકર્ષણોમાંની એક હતી,