નવા IPO ઉપરાંત Carraro India, Senores Pharmaceuticals, Vantiv Hospitality, Concord Enviro, Sanathan Textiles, Mamta Machinery, Dam Capital Advisors, Transrail Lighting, Numalayalam Steel ના IPO હાલમાં સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા છે અને આમાંથી કેટલાક આવતા સપ્તાહે લિસ્ટ થશે.