‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

|

Sep 19, 2024 | 4:25 PM

Vodafone Idea (Vi) એ ભારતીય શેરબજારમાં દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ દ્વારા સૌથી વધુ સક્રિય રીતે ટ્રેડેડ શેરોમાંથી એક શેર છે. આજે આ કંપનીના શેરમાં સૌથી મોટો સેડ બેક જોવા મળ્યો છે.

1 / 5
ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં આવેલી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની પુનઃ ગણતરીની અરજીને ફગાવી દીધી હતી.

2 / 5
સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ તરત જ વોડાફોન આઈડિયા અને ઈન્ડસ ટાવર્સના શેરમાં ભારે ઘટાડો થયો છે. નિર્ણય બાદ આજે વોડાફોનની શેરની કિંમતમાં 20 ટકા જેટલો ઘટાડો થયો છે.

3 / 5
વોડાફોન આઈડિયાની કિંમત 10.44 રુપિયા છે. જ્યારે કેટલાક રિસર્ચ અનુસાર આગામી સમયમાં વોડાફોન આઈડિયાની શેરની કિંમત 8 રુપિયા સુધી જઈ શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

4 / 5
શોર્ટ સેલર્સના કારણે VIના શેરની શેરની કિંમત 13 થી 14 રુપિયા સુધી રહી શકે તેવી શક્યતાઓ છે. જો કે છેલ્લા એક મહિનામાં વોડાફોન આઈડિયાના શેરની કિંમતમાં 30 ટકાથી વધારે ઘટાડો થયો છે.

5 / 5
 નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 3:47 pm, Thu, 19 September 24

Next Photo Gallery