માસ્ક નહીતો કોવીડ સેન્ટરમાં સેવાના ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમની રોક

|

Dec 03, 2020 | 2:21 PM

ગુજરાત હાઈકોર્ટ દ્વારા માસ્ક નહિ પેહરનારાઓ સામે લાલ આંખ કરતા આવા લોકો પાસે કોવડી સેન્ટરમાં સેવા કરાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જે સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે તેમના દ્વારા માસ્ક અંગે પુરતી કડકાઈ વર્તવામાં આવી […]

માસ્ક નહીતો કોવીડ સેન્ટરમાં સેવાના ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમની રોક

Follow us on

ગુજરાત હાઈકોર્ટ દ્વારા માસ્ક નહિ પેહરનારાઓ સામે લાલ આંખ કરતા આવા લોકો પાસે કોવડી સેન્ટરમાં સેવા કરાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જે સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે તેમના દ્વારા માસ્ક અંગે પુરતી કડકાઈ વર્તવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે કોર્ટના આદેશ પ્રમાણે અગર લોકોને સેવા માટે કોવીડ સેન્ટર લાવવામાં આવે છે તો તેમને ચેપ લાગી શકે છે અને તેને લઈ અલગથી વ્યવસ્થા કરવી પડે તેમ છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article