વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત, મનીષા ચોકડી નજીક મસમોટો ભૂવો પડતા વાહનચાલકો થયા પરેશાન

|

Sep 25, 2020 | 7:40 PM

વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે. પણ, ભૂવા પડવાના સિલસિલાએ વિરોમ લીધો નથી. શહેરના મનીષા ચોકડી નજીક મસમોટો ભૂવો પડયો છે. જેને કારણે વાહનચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડયો હતો. વારંવાર શહેરમાં ભૂવા પડવાને કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ પણ જોવા મળ્યો છે. આ પણ વાંચો: અમદાવાદમાં વાલી એકતા મંડળે ખાનગી શાળાઓ દ્વારા વસુલાતી ફી […]

વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત, મનીષા ચોકડી નજીક મસમોટો ભૂવો પડતા વાહનચાલકો થયા પરેશાન

Follow us on

વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે. પણ, ભૂવા પડવાના સિલસિલાએ વિરોમ લીધો નથી. શહેરના મનીષા ચોકડી નજીક મસમોટો ભૂવો પડયો છે. જેને કારણે વાહનચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડયો હતો. વારંવાર શહેરમાં ભૂવા પડવાને કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ પણ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વાલી એકતા મંડળે ખાનગી શાળાઓ દ્વારા વસુલાતી ફી મામલે નોંધાવ્યો વિરોધ, 50 ટકા ફી માફ કરવા વાલીમંડળની ઉગ્ર માગ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article