વડોદરામાં બિસ્માર રસ્તાઓથી સ્થાનિકો ત્રાહિમામ, તંત્ર બેદરકાર

|

Sep 28, 2020 | 7:01 PM

વડોદરાના વોર્ડ નંબર 10 અને વહીવટી વોર્ડ નંબર 11ના વિસ્તારના રસ્તાઓ પર ઠેરઠેર ગાબડાં નજરે પડે છે.આ વિસ્તારના હરીનગર બ્રિજ નીચે મોટાભાગના માર્ગો બિસ્માર હાલતમાં છે અને ઉબડ-ખાબડ છે. શાસકો અને વહીવટી પાંખને અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તાઓની મરમ્મત માટે કોઇ પગલા નથી લેવાઇ રહ્યા.એકથી દોઢ ફૂટ જેટલા મસમોટા ખાડાઓથી પ્રજા અને વાહનચાલકો પરેશાન […]

વડોદરામાં બિસ્માર રસ્તાઓથી સ્થાનિકો ત્રાહિમામ, તંત્ર બેદરકાર

Follow us on

વડોદરાના વોર્ડ નંબર 10 અને વહીવટી વોર્ડ નંબર 11ના વિસ્તારના રસ્તાઓ પર ઠેરઠેર ગાબડાં નજરે પડે છે.આ વિસ્તારના હરીનગર બ્રિજ નીચે મોટાભાગના માર્ગો બિસ્માર હાલતમાં છે અને ઉબડ-ખાબડ છે. શાસકો અને વહીવટી પાંખને અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તાઓની મરમ્મત માટે કોઇ પગલા નથી લેવાઇ રહ્યા.એકથી દોઢ ફૂટ જેટલા મસમોટા ખાડાઓથી પ્રજા અને વાહનચાલકો પરેશાન છે. આટઆટલી સમસ્યા છતાં તંત્ર દ્વારા કેમ પગલાં ભરવામાં નથી આવ્યા તે એક મોટો સવાલ છે.

 

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article