SMCનાં અધિકારીઓ માસ્ક પહેરાવવાની ધૂનમાં કાયદાની હદ ભુલ્યા,ડંડા લઈને ધમકાવીને માસ્ક પહેરાવા કરાતી દાદાગીરીનો વિડિયો વાયરલ,આમને કોણ કરાવશે કાયદાનું પાલન?

સુરતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે અને સુરતીલાલાઓ ફરજિયાત માસ્ક પહેરે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કડક પાલન કરાવી રહ્યાં છે. આવી જ એક કામગીરી દરમિયાન SMCના અધિકારીની દાદાગીરી અને અભદ્ર વાતચીતનો વીડિયો વાયરલ થયો કે જેમાં બાઈકની પાછળ માસ્ક ન પહેરીને બેસેલા શખ્સને SMC અધિકારી રોકીને ધમકાવે છે. આ રકઝક દરમિયાન […]

SMCનાં અધિકારીઓ માસ્ક પહેરાવવાની ધૂનમાં કાયદાની હદ ભુલ્યા,ડંડા લઈને ધમકાવીને માસ્ક પહેરાવા કરાતી દાદાગીરીનો વિડિયો વાયરલ,આમને કોણ કરાવશે કાયદાનું પાલન?
http://tv9gujarati.in/smc-na-adhikari-…va-o-video-viral/
Follow Us:
| Updated on: Jul 22, 2020 | 6:51 AM

સુરતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે અને સુરતીલાલાઓ ફરજિયાત માસ્ક પહેરે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કડક પાલન કરાવી રહ્યાં છે. આવી જ એક કામગીરી દરમિયાન SMCના અધિકારીની દાદાગીરી અને અભદ્ર વાતચીતનો વીડિયો વાયરલ થયો કે જેમાં બાઈકની પાછળ માસ્ક ન પહેરીને બેસેલા શખ્સને SMC અધિકારી રોકીને ધમકાવે છે. આ રકઝક દરમિયાન અધિકારી અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરે છે. મનપાનો સ્ટાફ કાયદાના પાલન માટે હાથમાં દંડા રાખીને પોલીસની જેમ રોડ પર ઉભો રહે છે ત્યારે સવાલ એ થાય કે મનપા સ્ટાફને હાથમાં દંડા રાખવાની સત્તા છે? શું નિયમોના પાલન માટે અભદ્ર ભાષાનું ઉચ્ચારણ યોગ્ય છે? સામાન્ય નાગરિકોને સમજાવવાને બદલે અધિકારીઓ કેમ બેફામ બન્યા છે અને આવા બેજવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નથી કરાઈ રહી તે પણ એક સવાલ છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">