માસ્ક વિના સજોડે જઈ રહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું પોલીસ સાથે ગેરવર્તન, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમજાવટથી મામલો પાડ્યો થાળે

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્નિ રિવાબા જાડેજા રાજકોટના કિસાનપરા વિસ્તારમાંથી કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરજ પરના પોલીસે માસ્કના મુદ્દે તેમની કારને અટકાવી હતી. આ દરમિયાન પોલીસે રવિન્દ્ર જાડેજા અને રિવાબાને માસ્ક અંગે પુછતા રિવાબા જાડેજા અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે આ બનાવની જાણ રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ […]

માસ્ક વિના સજોડે જઈ રહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું પોલીસ સાથે ગેરવર્તન, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમજાવટથી મામલો પાડ્યો થાળે
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 12:05 AM

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્નિ રિવાબા જાડેજા રાજકોટના કિસાનપરા વિસ્તારમાંથી કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરજ પરના પોલીસે માસ્કના મુદ્દે તેમની કારને અટકાવી હતી. આ દરમિયાન પોલીસે રવિન્દ્ર જાડેજા અને રિવાબાને માસ્ક અંગે પુછતા રિવાબા જાડેજા અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે આ બનાવની જાણ રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીને થતા જ, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કિસાનપરા વિસ્તારમાં પહોચી ગયો હતો. અને બન્ને પક્ષે સમજાવટથી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. રિવાબા જાડેજાનું કહેવુ છે કે પોલીસે તેઓની સાથે યોગ્ય વર્તન નહોતુ કર્યુ જ્યારે પોલીસનું કહેવુ છે કે, પોલીસ કાર્યવાહીથી નારાજ થયેલા રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">