ત્રાલમાં સેના અને પોલીસની કાર્યવાહીમાં 3 આતંકી ઠાર મરાયા, ગજવા-એ હિન્દનો આતંકી પણ મરાયો

|

Oct 23, 2019 | 6:48 AM

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાની કાર્યવાહી પર ડીજીપી દિલબાગસિંહનું નિવેદન કર્યું છે. ત્રાલમાં મંગળવારે ત્રણ આતંકી ઠાર મરાયા છે. અથડામણમાં આતંકી લલ્હારી પણ ઠાર મરાયો છે. આતંકી લલ્હારી ગજવત-ઉલ-હિંદનો વડો બન્યો હતો. ઝાકિર મુસા બાદ લલ્હારીને ગજવત-ઉલ-હિંદનો વડો બનાવવામાં આવ્યો હતો. આજ લલ્હારીએ પુલવામાં અને શોપિયામાં લોકોની હત્યા કરી હતી. લલ્હારી સાથે ઠાર મરાયેલા આતંકીઓ અનેક ગતિવિધિઓમાં […]

ત્રાલમાં સેના અને પોલીસની કાર્યવાહીમાં 3 આતંકી ઠાર મરાયા, ગજવા-એ હિન્દનો આતંકી પણ મરાયો

Follow us on

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાની કાર્યવાહી પર ડીજીપી દિલબાગસિંહનું નિવેદન કર્યું છે. ત્રાલમાં મંગળવારે ત્રણ આતંકી ઠાર મરાયા છે. અથડામણમાં આતંકી લલ્હારી પણ ઠાર મરાયો છે. આતંકી લલ્હારી ગજવત-ઉલ-હિંદનો વડો બન્યો હતો. ઝાકિર મુસા બાદ લલ્હારીને ગજવત-ઉલ-હિંદનો વડો બનાવવામાં આવ્યો હતો. આજ લલ્હારીએ પુલવામાં અને શોપિયામાં લોકોની હત્યા કરી હતી. લલ્હારી સાથે ઠાર મરાયેલા આતંકીઓ અનેક ગતિવિધિઓમાં સામેલ હતા. આ સાથે સેનાએ ઠાર આતંકીઓ પાસેથી હથિયારો જપ્ત પણ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચોઃ કમલેશ તિવારીની હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો વધુ એક મોટો ખુલાસો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article