VIDEO: યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ, આજે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની 30 કલાકની મેરેથોન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ સ્થિત ઈડી કાર્યાલયમાં રાણા કપૂરની DHFL સાથે જોડાયેલા મની લોન્ડિંગ મામલે પૂછપરછ થઈ. આજે સવારે 11 કલાકે રાણા કપૂરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.   Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં […]

VIDEO: યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ, આજે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 11:13 AM

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની 30 કલાકની મેરેથોન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ સ્થિત ઈડી કાર્યાલયમાં રાણા કપૂરની DHFL સાથે જોડાયેલા મની લોન્ડિંગ મામલે પૂછપરછ થઈ. આજે સવારે 11 કલાકે રાણા કપૂરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાણા કપૂરના દિલ્લી, મુંબઈના ઠેકાણા પર દરોડા પાડીને મહત્વના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે રાણા કપૂરની દિકરીઓની પણ ઈડીએ લાંબી પૂછપરછ કરી છે. રાણા કપૂરની દીકરીઓના ડમી કંપનીમાં 600 કરોડના વ્યવહારોની ખોટી એન્ટ્રી મળી આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: WT20 World Cup: મહિલા દિવસ પર ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ભારતની દિકરીઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">