VIDEO: યસ બેન્કના ખાતાધારકોને મોટી રાહત, બેન્કે ટ્વીટ કરી આપી આ મહત્વની જાણકારી

|

Oct 07, 2020 | 11:13 AM

યસ બેંકના ખાતાધારકોને મોટી રાહત મળી છે. હવે યસ બેંકના ખાતાધારકો કોઈ પણ ATMમાંથી પૈસા ઉપાડી શકશે. આર્થિક સંકટને પગલે યસ બેંકે સુવિધા ખાતાધારકો પાસેથી પરત લીધી હતી.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું […]

VIDEO: યસ બેન્કના ખાતાધારકોને મોટી રાહત, બેન્કે ટ્વીટ કરી આપી આ મહત્વની જાણકારી

Follow us on

યસ બેંકના ખાતાધારકોને મોટી રાહત મળી છે. હવે યસ બેંકના ખાતાધારકો કોઈ પણ ATMમાંથી પૈસા ઉપાડી શકશે. આર્થિક સંકટને પગલે યસ બેંકે સુવિધા ખાતાધારકો પાસેથી પરત લીધી હતી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 30 દિવસ માટે યસ બેંકના બોર્ડને બરખાસ્ત કર્યું છે અને એક વહીવટદારની નિમણૂંક કરી છે. યસ બેંકના ગ્રાહકોને મહિનામાં 50 હજાર રૂપિયા ઉપાડી શકવાની મર્યાદા છે. દેશભરમાં યસ બેંકની 1 હજારથી વધુ શાખા અને 1800થી વધુ એટીએમ આવેલા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ, આજે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે

Published On - 5:24 am, Sun, 8 March 20

Next Article