શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સાઉથની આ ફિલ્મથી કરશે એન્ટ્રી!

|

Jul 23, 2019 | 6:00 PM

શાહરુખ ખાનના દીકરાને લઈને બોલીવુડમાં ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે. શાહરુખ ખાન પણ તેને ફિલ્મોમાં ઉતારવા માગે છે. પહેલા એવી અટકળો ઉડી હતી કે કરણ જોહર આર્યન ખાનને બોલીવુડમાં લોંચ કરશે પણ હવે એક વેબસાઈટના અહેવાલ મુજબ આર્યન સાઉથની મુવીથી ડેબ્યુ કરી શકે છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સાઉથની આ ફિલ્મથી કરશે એન્ટ્રી!

Follow us on

શાહરુખ ખાનના દીકરાને લઈને બોલીવુડમાં ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે. શાહરુખ ખાન પણ તેને ફિલ્મોમાં ઉતારવા માગે છે. પહેલા એવી અટકળો ઉડી હતી કે કરણ જોહર આર્યન ખાનને બોલીવુડમાં લોંચ કરશે પણ હવે એક વેબસાઈટના અહેવાલ મુજબ આર્યન સાઉથની મુવીથી ડેબ્યુ કરી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે આ તારીખ સુધી ફાઈલ કરી શકશો ITR

હાલમાં આવેલી એક ફિલ્મ ધ લાયન કિંગમાં પણ આર્યન ખાને પોતાનો અવાજ આપ્યો છે. તેમાં સિંબા નામનું એક પાત્ર છે તેમાં આર્યને પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મને ડેબ્યુ માનવામાં નથી આવી રહી પણ સાઉથની એક ફિલ્મમાંથી આર્યન ફિલ્મી દૂનિયામાં ઝંપલાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈન.કોમ નામની એક વેબસાઈટે દાવો કર્યો છે કે શાહરુખ ખાનના દીકરાને સાઉથની ફિલ્મમાં નિર્દેશક ગુનાશેખર લઈને આવશે. તેઓ હિરણ્યકશ્યપુ નામની ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ફિલ્મ પણ બાહુબલી જેવી ભવ્ય રીતે બનાવવામાં આવશે અને તેના દ્વારા આર્યન ખાન ભારતની ફિલ્મી દૂનિયામાં એન્ટ્રી કરશે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article