પશ્ચિમ બંગાળમાં મજૂરની પત્નિ ચૂંટણી જીતી, સંપતિમાં છે 31085 રૂપિયા, 3 ગાય-3 બકરા

ચંદના બાઉરી ( Chandana Bauri ) પાસે કુલ 31,985 રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેમના પતિની સંપત્તિ 30311 છે. આ સિવાય તેની પાસે ત્રણ ગાય અને ત્રણ બકરા છે. ત્રણ બાળકોની માતા, ચંદના બાઉરીના બાંધકામ ઉદ્યોગમાં મજૂર છે.

પશ્ચિમ બંગાળમાં મજૂરની પત્નિ ચૂંટણી જીતી, સંપતિમાં છે 31085 રૂપિયા, 3 ગાય-3 બકરા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતતી મજૂરની પત્નિ ચંદના બાઉરી
Follow Us:
| Updated on: May 03, 2021 | 1:02 PM

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 77 બેઠકો હાંસલ કરી છે. ભાજપે જીતેલી ઘણી બેઠકો પૈકી કેટલીક બેઠકો પરની જીતની ચર્ચા સોશિયલ મિડીયામાં થઈ રહી છે. નંદીગ્રામની ( nandigram ) લડાઇમાં મમતાને ( mamata) પરાજિત કરનાર શુભેન્દુ અધિકારી ( suvendu adhikari ) ભાજપના છાવણીમાં હીરો બનીને ઉભરી આવ્યા છે. આ સિવાય ભાજપમાંથી ( BJP ) ચૂંટણી જીતીને એક સામાન્ય મહિલા ચંદના બાઉરીનું ( Chandana Bauri  )  સોલતારા વિધાનસભા મતવિસ્તારમાંથી ( Saltora Constituency ) પણ વિધાનસભામાં પહોંચ્યા અંગેની ચર્ચા થઈ રહી છે. દૈનિક વેતન મેળવતા મજૂરની પત્ની 30 વર્ષીય ચંદના બાઉરીનો કિસ્સો સાંભળીને દરેક લોકો અચરજ પામી ઉઠ્યા છે. ચંદના બાઉરીએ તૃણમૂલ કોંગ્રેસના (TMC) ઉમેદવાર સંતોષકુમાર મંડળને ( santosh mandal ) 4,000 મતોથી હરાવ્યા. ઝૂંપડામાં રહેતી ચંદના બાઉરીની જીત અંગેની વાત સોશિયલ મીડિયા પર ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ખુબ જ વાયરલ થઈ રહી છે.

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયો ઉપર કોઈ ચંદના બાઉરી જીતને લોકશાહીની ઓળખ ગણાવી રહ્યું છે, તો કેટલાક તેને સામાન્ય લોકો સુધી ભાજપની પહોંચ તરીકે ઓળખાવે છે. ચંદના બાઉરીએ ચૂંટણી ઉમેદવારી પત્ર ભરતા રજૂ એફિડેવિટ મુજબ તેમની પાસે કુલ 31,985 રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેમના પતિની સંપત્તિ 30311 છે. આ સિવાય તેની પાસે ત્રણ ગાય અને ત્રણ બકરા છે. ત્રણ બાળકોની માતા, ચંદના બાઉરીના બાંધકામ ઉદ્યોગમાં મજૂર છે. ભાજપની ટીકીટ મળતા જ ચંદના બાઉરી ચર્ચામાં આવી હતી. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં વિજય થતા, બાઉરીની ચર્ચાઓ વધી ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ભાજપ દ્વારા ટિકિટનીઅપાયાની જાહેરાત થયા બાદ ચંદના બાઉરીએ કહ્યું કે, ટિકિટ આપ્યાની જાહેરાત થઈ તે પહેલાં મને વિશ્વાસ નહોતો થયો કે મને રાજ્યમાં વિધાનસભાની ટિકિટ મળશે. મને ઘણા લોકોએ કહ્યું હતું કે, ભાજપમાથી ચૂંટણી લડવા માટે તમે ઓનલાઇન ટિકિટ માટે અરજી કરો. લોકોના કહેવાથી મે ઓનલાઈન અરજી કરી હતી, પણ મને ખાતરી નહોતી કે મને ભાજપ તરફથી ટિકિટ મળશે. ટીએમસીમાંથી સ્વપ્ના બરૂઇ આ બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ટીએમસીએ સ્વપ્ના બરૂઇને બદલે, સંતોષકુમાર મંડળને ટિકિટ આપી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">