ભારતના દરેક સૈનિકે આ ઝેર પીવું છે જરૂરી, પોતે સરકાર ભારે ડિસકાઉંટ પર વેચે છે આ ઝેર અને સૈનિકો પણ ખરીદે છે ખુશી-ખુશી, પણ કેમ ?

|

Jan 03, 2019 | 12:23 PM

પ્રાચીનકાળથી લઈ આધુનિક વિજ્ઞાન સુધીમાં દારૂ, મદિરા, શરાબ કે વાઇનને આરોગ્ય માટે હાનિકારક ગણાવાયો છે, પરંતુ સેનાના જવાનો પર કેમ નથી કોઈ પાબંદી ? તેમના માટે તો ઉલ્ટાનો દારૂ જરૂરી માનવામાં આવ્યો છે. આવું કેમ ? 50 લાખ 77 હજાર જેટલું સૈનિક બળ ધરાવતી ભારતીય સેના વિશ્વની ચોથી મોટી સેના છે. 78 લાખ સૈનિકો સાથે […]

ભારતના દરેક સૈનિકે આ ઝેર પીવું છે જરૂરી, પોતે સરકાર ભારે ડિસકાઉંટ પર વેચે છે આ ઝેર અને સૈનિકો પણ ખરીદે છે ખુશી-ખુશી, પણ કેમ ?

Follow us on

પ્રાચીનકાળથી લઈ આધુનિક વિજ્ઞાન સુધીમાં દારૂ, મદિરા, શરાબ કે વાઇનને આરોગ્ય માટે હાનિકારક ગણાવાયો છે, પરંતુ સેનાના જવાનો પર કેમ નથી કોઈ પાબંદી ? તેમના માટે તો ઉલ્ટાનો દારૂ જરૂરી માનવામાં આવ્યો છે. આવું કેમ ?

50 લાખ 77 હજાર જેટલું સૈનિક બળ ધરાવતી ભારતીય સેના વિશ્વની ચોથી મોટી સેના છે. 78 લાખ સૈનિકો સાથે ઉત્તર કોરિયા પ્રથમ સ્થાને છે, તો દક્ષિણ કોરિયા 67 લાખ સૈનિકો સાથે બીજા, વિયતનામ 55 લાખ સૈનિકો સાથે ત્રીજા સ્થાને છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હવે મુદ્દા પર આવીએ, તો ભારતીય સેનાના જવાનોનું જીવન અત્યંત મુશ્કેલ અને શિસ્તબદ્ધ હોય છે. દેશની રક્ષા માટે તેમને કોઈ પણ સમયે પોતાની જાતને તૈયાર રાખવા પડે અને એટલે જ તેમનું મૂળભૂત નિયમ તથા ઉચ્ચ ભાવનામાં રહેવું જરૂરી હોય છે. આનાથી તેમને ફિટ રહેવામાં મદદ મળે છે

કેમ જરૂરી છે દારૂ?

હંમેશા ફિટ રહેતા જવાનોને દારૂની બોતલો પર ભારે છૂટ મળે છે. આવું કેમ છે કે સેનાના જવાનોને આરોગ્ય માટે ઝેર ગણાતો દારૂ પીવાની છૂટ મળે છે ? દારૂ માટે નુકસાનકારક ગણાય છે, તો તેને સેનાના જવાનો માટે પણ પ્રતિબંધિત કરવો જોઇએ, પરંતુ અહીં તો જવાનોને દારૂ પીવાની છૂટ આપવામાં આવી રહી છે, આવું કેમ?

સેનામાં દારૂ પીવાના શું છે કારણો ?

(1) સેનાએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે દેશની સલામતીનું કામ કરવું પડે છે. ઠંડામાં ઠંડી જગ્યાએ પણ તેઓ સરહદ પર ઊભા રહે છે. આવી જગ્યાઓ અને પરિસ્થિતિઓમાં દારૂ સેનાને ગરમ રહેવા અને જીવિત રહેવામાં મદદ કરે છે.

(2) જવાનોએ પોતાના પરિવારથી દૂર રહેવું પડે છે. જ્યારે તેઓ વધુ વ્યસ્ત નથી હોતા, ત્યારે ખાલી સમયમાં તેમને એકલતા અનુભવાય છે. દારૂ પીવાથી તેમને ખાલી સમય પસાર કરવામાં મદદ મળે છે.

(3) જ્યારે અંગ્રેજો આપણી ઉપર રાજ કરતા હતા, ત્યારે તેમની સેનામાં પણ એક પરંપરા હતી કે જેના હેઠળ દરેક અધિકારી અને સેનાનો જવાન એક ચોક્કસ માત્રામાં દારૂનું સેવન કરશે. બસ આ જ પરંપરા ભારતીય સેનામાં પણ આવી ગઈ.

(4) જ્યારે સેનામાં કોઈ નવા જવાનની ભરતી થાય છે, ત્યારે તેનું સ્વાગત કરવા માટે સૌને મર્યાદિત પ્રમાણમાં દારૂ પીવાનો હોય છે.

[yop_poll id=452]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article