Howdy Modi: PM મોદી 8 ભાષામાં બોલ્યા અને લોકો ઝુમી ઉઠ્યા, જુઓ VIDEO

|

Sep 23, 2019 | 4:35 AM

પીએમ મોદીને ટ્રંપે મંચ પર આવીને સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ પીએમ મોદીએ હિન્દી ભાષામાં બોલવાની શરુઆત કરી હતી. ભારતમાં કેવી પરિસ્થિતિ છે અને તેઓ કેમ છે?  જેને લઈને પીએમ મોદી આશરે 8 ભાષાઓમાં બોલ્યા હતા. 8 ભાષાઓ ભારતના રાજ્યની વિવિધ ભાષાઓ હતી જેમાં પીએમ મોદીએ કહ્યું કે બધુ મજામાં છે. તેઓ […]

Howdy Modi: PM મોદી 8 ભાષામાં બોલ્યા અને લોકો ઝુમી ઉઠ્યા, જુઓ VIDEO

Follow us on

પીએમ મોદીને ટ્રંપે મંચ પર આવીને સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ પીએમ મોદીએ હિન્દી ભાષામાં બોલવાની શરુઆત કરી હતી. ભારતમાં કેવી પરિસ્થિતિ છે અને તેઓ કેમ છે?  જેને લઈને પીએમ મોદી આશરે 8 ભાષાઓમાં બોલ્યા હતા. 8 ભાષાઓ ભારતના રાજ્યની વિવિધ ભાષાઓ હતી જેમાં પીએમ મોદીએ કહ્યું કે બધુ મજામાં છે. તેઓ હિન્દી, ગુજરાતી, બંગાળી, પંજાબી ભાષામાં અભિવાદન કરતાં નજરે પડ્યા હતા.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ટ્રમ્પે પુછયુ કે હું ભારત આવી શકું? જાણો PM મોદીએ શું આપ્યો જવાબ

પીએમ મોદીએ ભાષાના ભારતમાં જોવા મળતા વૈવિધ્યને લઈને કહ્યું કે અલગ અલગ ભાષાઓ અને ઉદાર લોકશાહીથી વરેલો સમાજ ભારતની ઓળખાણ છે. આમ લોકોએ પણ વિવિધ ભાષા સાંભળીને મોદીને હર્ષનાદ સાથે વધાવી લીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article