WhatsApp લાવી રહ્યું છે એક નવું ફીચર્સ! જાણો આ ફીચર્સ વિશે..

|

Aug 23, 2019 | 11:32 AM

વોટ્સએપે તાજેતરમાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં બાયમેટ્રિક અનલોક ફીચર્સ એડ કર્યું છે. કંપની દ્વારા આ સુવિધા 3 મહિના પહેલા ios બીટા યુઝર્સ માટે શરૂ કરવામાં આવી હતી. હવે ફેસબુકની માલિકીની કંપનીએ તેના ios યુઝર્સ માટે એક નવું બીટા અપડેટ બહાર પાડ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more અથાણું આ […]

WhatsApp લાવી રહ્યું છે એક નવું ફીચર્સ! જાણો આ ફીચર્સ વિશે..

Follow us on

વોટ્સએપે તાજેતરમાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં બાયમેટ્રિક અનલોક ફીચર્સ એડ કર્યું છે. કંપની દ્વારા આ સુવિધા 3 મહિના પહેલા ios બીટા યુઝર્સ માટે શરૂ કરવામાં આવી હતી. હવે ફેસબુકની માલિકીની કંપનીએ તેના ios યુઝર્સ માટે એક નવું બીટા અપડેટ બહાર પાડ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
આ નવા અપડેટમાં Memoji સ્ટીકરનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સુવિધા આવતા iOS 2.19.90 ના સત્તાવાર અપડેટમાં ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે કે નવી સુવિધાઓની રજૂઆત સાથે એપલ આઈફોન વપરાશકર્તાઓ Memoji અથવા વ્યક્તિગત Animoji બનાવી અને શેર કરી શકશે. અત્યાર સુધી યુઝર્સ ફક્ત iMessage દ્વારા તેમના મિત્રો અને પરિવારના સભ્યોને Memoji મોકલી શકતા હતા. જો કે આ લોકપ્રિય સુવિધા આજ સુધી વોટ્સએપ વપરાશકર્તાઓને આપવામાં આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વોટ્સએપ એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે જે આઇફોન X અથવા ઉચ્ચ મોડેલનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને પ્લેટફોર્મ દ્વારા Memoji શેર કરી શકશે. વોટ્સએપ વપરાશકર્તાઓ માત્ર Videos, GIFs અને Emoji ની સાથે Memoji પણ શેર કરી શકશે.

આ પણ વાંચો: લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article