અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસથી શું ફાયદો થયો, વાંચો આ 10 પોઈન્ટ

|

Feb 26, 2020 | 6:04 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો 2 દિવસનો ભારત પ્રવાસ સમાપ્ત થઈ ચૂક્યો છે. આ પ્રવાસ દરમિયાન ટ્રમ્પ ભારતની મેજબાનીથી ખુબ જ ખુશ જોવા મળ્યા. ટ્રમ્પના આ પ્રવાસમાં બંને દેશોની વચ્ચે ઘણી મહત્વની ડીલ પણ થઈ છે. તેમાં સૌથી મોટી ડીલ ડિફેન્સથી જોડાયેલી હતી. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવાસથી એક મોટી ટ્રેડ ડીલના પણ સંકેત મળ્યા છે. Web […]

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસથી શું ફાયદો થયો, વાંચો આ 10 પોઈન્ટ

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો 2 દિવસનો ભારત પ્રવાસ સમાપ્ત થઈ ચૂક્યો છે. આ પ્રવાસ દરમિયાન ટ્રમ્પ ભારતની મેજબાનીથી ખુબ જ ખુશ જોવા મળ્યા. ટ્રમ્પના આ પ્રવાસમાં બંને દેશોની વચ્ચે ઘણી મહત્વની ડીલ પણ થઈ છે. તેમાં સૌથી મોટી ડીલ ડિફેન્સથી જોડાયેલી હતી. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવાસથી એક મોટી ટ્રેડ ડીલના પણ સંકેત મળ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રમ્પના 2 દિવસના પ્રવાસથી ભારતને શું મળ્યું, વાંચો આ 10 પોઈન્ટ

1. ભારત અને અમેરિકાની વચ્ચે 3 બિલિયન ડૉલરની ડિફેન્સ ડીલ થઈ છે. તેની હેઠળ અપાચે અને રોમિયો હેલિકોપ્ટર ખરીદવામાં આવશે.

2. ભારત-અમેરિકા પાર્ટનરશિપના મહત્વપૂર્ણ ડિફેન્સ, સુરક્ષા, એનર્જી, ટેક્નોલોજી, ટ્રેડ જેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ.

3. અમેરિકી એનર્જી કંપની એગ્જોન મોબિલ કોર્પોરેશન અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ની વચ્ચે ડીલ થઈ.

4. અમેરિકાની સાથે એનર્જીના ક્ષેત્રમાં 20 બિલિયન ડૉલર્સનો કરાર કરવામાં આવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

5. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સ સંબંધિત આતંકવાદ અને સંગઠિત ગુના જેવી ગંભીર સમસ્યાઓ માટે એક નવી સિસ્ટમ અંગે વાત કરવામાં આવી.

6. કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદને જવાબ આપવા માટે સહયોગ પર સહમતિ થઈ.

7. અમેરિકા પાકિસ્તાનની ધરતીથી થઈ રહેલા ટેરર ફંડિંગની વિરૂદ્ધ દબાણ બનાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

8. અમેરિકાની સાથે હેલ્થ અને એનર્જી સેક્ટરથી જોડાયેલા 3 મહત્વના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

9. બંને દેશોની વચ્ચે ઝડપી જ એક મોટી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપવામાં આવી શકે છે. ટ્રમ્પે પણ તેનો ઉલ્લેખ કર્યો છે.

10. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને US આરોગ્ય વિભાગ વચ્ચે માનસિક સ્વાસ્થ્ય પર MOU.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ શહેરમાં પ્રદુષણનું સ્તર વધ્યું, એર ક્વોલિટી ઈન્ડેક્સ 281 પર પહોંચ્યો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article