વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયા

|

Jun 25, 2019 | 2:51 PM

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાને મંગળવારે મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લારાને મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો […]

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયા

Follow us on

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાને મંગળવારે મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લારાને મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બ્રાયન લારાને લઈને હોસ્પિટલ દ્વારા કોઈ ચોક્કસ માહિતી નથી મળી રહી પણ સુત્રો કહી રહ્યાં છે કે લારાને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેના લીધે જ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બ્રાયન લારા વિશ્વ કપમાં સ્ટાર સ્પોર્ટસ ચેનલમાં કમેન્ટ્રી કરી રહ્યાં છે. તેઓ એક હોટેલમાં ઈવેન્ટ માટે ગયા હતા અને ત્યાં જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બ્રાયન લારાની વાત કરીએ તો તેઓ એક સર્વેશ્રેષ્ઠ ક્રિકેટર રહી ચૂક્યાં છે. તેઓએ અનેક વિક્રમો બનાવ્યા છે. એક જ ઈનિંગમાં 500 રન ઝીંકવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

આ પણ વાંચો:  સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, હજુ પણ ભારે વરસાદની આગાહી યથાવત

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article