પૈસાદાર હોવા છતાં પોતાના બાળકોને RTEમાં એડમિશન અપાવનારા વાલીઓની હવે ખેર નથી, જુઓ VIDEO

|

Jul 08, 2019 | 5:24 PM

આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન જેના દ્વારા ગરીબ બાળકોને સારી શાળાઓમાં શિક્ષણ મળી શકે.  આરટીઈમાં એડમિશન આપવું તેને લઈને સરકારે કાયદો બનાવ્યો છે. આથી મોટી શાળાઓ પણ બાળકોને 25 ટકા સીટ પર એડમિશન આપે છે. ઘણી વખત એવું બને છે કે ફી ના ભરવી પડે તે માટે અમુક અમીરો પણ લાગવગ કરીને આરટીઈમાં એડમિશન […]

પૈસાદાર હોવા છતાં પોતાના બાળકોને RTEમાં એડમિશન અપાવનારા વાલીઓની હવે ખેર નથી, જુઓ VIDEO

Follow us on

આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન જેના દ્વારા ગરીબ બાળકોને સારી શાળાઓમાં શિક્ષણ મળી શકે.  આરટીઈમાં એડમિશન આપવું તેને લઈને સરકારે કાયદો બનાવ્યો છે. આથી મોટી શાળાઓ પણ બાળકોને 25 ટકા સીટ પર એડમિશન આપે છે. ઘણી વખત એવું બને છે કે ફી ના ભરવી પડે તે માટે અમુક અમીરો પણ લાગવગ કરીને આરટીઈમાં એડમિશન લઈ લેતા હોય અને પોતાના બાળકોને ત્યાં ભણાવતા હોય છે. જુઓ નીચેના વીડિયોમાં કેવી રીતે આવા વાલીઓની હવે ખૂલી જશે પોલ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ભિખારી બની ગયેલાં પાકિસ્તાન પાસે એટલા પણ પૈસા નથી કે PM માટે અમેરિકામાં હોટેલ ભાડે રાખી શકે, ઈમરાન ખાને અમેરિકામાં રોકાવા કર્યો આ જુગાડ

 

[yop_poll id=”1″]

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article