છઠ્ઠા તબક્કાના મતદાન સાથે 483 બેઠકનો હિસાબ EVMમાં બંધ, જાણો 7મા તબક્કામાં કયા રાજ્યોની કેટલી બેઠક પર થશે વોટિંગ

|

May 13, 2019 | 6:24 AM

લોકસભા ચૂંટણીના 6 કોઠા એટલે 6 તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે. છઠ્ઠા ચરણના મતદાન બાદ હવે માત્ર 7માં તબક્કાનું મતદાન યોજાવાનું બાકી છે. આ છ તબક્કામાં 543માંથી 483 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. તો આગામી 19મી તારીખે 7મું ચક્રવ્યૂ ઉમેદવારોએ પાર કરવાનું છે. છેલ્લા તબક્કામાં 59 બેઠક પર મતદાન યોજાશે. આ પણ વાંચોઃ […]

છઠ્ઠા તબક્કાના મતદાન સાથે 483 બેઠકનો હિસાબ EVMમાં બંધ, જાણો 7મા તબક્કામાં કયા રાજ્યોની કેટલી બેઠક પર થશે વોટિંગ

Follow us on

લોકસભા ચૂંટણીના 6 કોઠા એટલે 6 તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે. છઠ્ઠા ચરણના મતદાન બાદ હવે માત્ર 7માં તબક્કાનું મતદાન યોજાવાનું બાકી છે. આ છ તબક્કામાં 543માંથી 483 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. તો આગામી 19મી તારીખે 7મું ચક્રવ્યૂ ઉમેદવારોએ પાર કરવાનું છે. છેલ્લા તબક્કામાં 59 બેઠક પર મતદાન યોજાશે.

આ પણ વાંચોઃ ગરમીનો કહેર અને પાણીનો પોકારઃ રાજ્યના 180 ડેમમાં પાણીની છે આવી પરિસ્થિતિ, સૌરાષ્ટ્રમાં વધુ વિકટ સ્થિતિ

સાતમાં તબક્કામાં આ તમામ બેઠકો પર દિગ્ગજ નેતાઓની જામી છે જંગ

અંતિમ તબક્કમામાં તામિલનાડુના વેલ્લૌર બેઠક પર ચૂંટણી સ્થગિત કરી દીધી છે. અને મતદાનની નવી તારીખની જાહેરત પણ કરાઈ નથી. તો બાકી રહેલા રાજ્યોમાં બિહારની 8 બેઠક, હિમાચલ પ્રદેશની તમામ 4 બેઠક, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 8, પંજાબની તમામ 13, ઉત્તર પ્રદેશની છેલ્લી 13, પં.બંગાળની 9 અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

TV9 Gujarati

 

કયા-કયા રાજ્યમાં પૂરુ થઈ ચૂક્યું છે મતદાન

અત્યાર સુધીમાં 6 ચરણના મતદાન પૂરા થઈ ચૂક્યા છે. જેમાં આ રાજ્યોમાં આંધ્રા, અરૂણાચલપ્રદેશ, અસમ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, રાજસ્થાન, સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરાખંડ, અંડમાન-નિકોબાર, દાદરાનગર હવેલી, દીવ-દમણ, લક્ષ્યદીપ, પોડુંચૈરી અને દિલ્લીમાં મતદાનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:44 am, Mon, 13 May 19

Next Article