ISROએ આપી ચંદ્રયાન-2ને લઈને મહત્વની ખબર, વિક્રમ લેન્ડર ચંદ્ર પર સુરક્ષિત છે

|

Sep 09, 2019 | 9:30 AM

ચંદ્રયાન-2ને લઇને મહત્વની ખબર સામે આવી છે. લેન્ડર વિક્રમને કોઇ નુકસાન નથી પહોંચ્યુ. પડ્યા બાદ લેન્ડર વિક્રમ તૂટ્યું નથી સલામત છે. ઈસરો દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. અમે હજુ આશા નથી છોડી’ આ પણ વાંચો: ટ્રાફિક જાગૃતિ માટે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ, જુઓ VIDEO […]

ISROએ આપી ચંદ્રયાન-2ને લઈને મહત્વની ખબર, વિક્રમ લેન્ડર ચંદ્ર પર સુરક્ષિત છે

Follow us on

ચંદ્રયાન-2ને લઇને મહત્વની ખબર સામે આવી છે. લેન્ડર વિક્રમને કોઇ નુકસાન નથી પહોંચ્યુ. પડ્યા બાદ લેન્ડર વિક્રમ તૂટ્યું નથી સલામત છે. ઈસરો દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. અમે હજુ આશા નથી છોડી’

આ પણ વાંચો: ટ્રાફિક જાગૃતિ માટે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ, જુઓ VIDEO

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઇસરોના જણાવ્યા પ્રમાણે વિક્રમ સલામત છે અને તેમાં કોઈ તુટ ભાંગ થઈ નથી. શનિવારે, જ્યારે લેન્ડર ચંદ્ર સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના દુર વિક્રમ હતુ તે જ સમયે ઇસરો સાથેનો સંપર્ક ખોવાઈ ગયો હતો. પરંતુ હજુ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article