સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાની સંપત્તિ જપ્તી મુદ્દે સુનાવણી, પરિજનોની પણ મિલકત જપ્ત થઈ શકે છે

|

Jul 29, 2019 | 4:31 AM

આજે સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાને લઇને સુનાવણી હાથ ધરાશે. ભારતના આ ભાગેડુએ તેની અને તેના પરિજનોની મિલકત જપ્ત ન કરવા સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. વિજય માલ્યાએ આ માગ સાથે મુંબઇ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી જેને ગત 11 તારીખે ફગાવી દેવાઇ હતી. સોમવારે માલ્યા મામલે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની ખંડપીઠ સુનાવણી કરશે. આ પણ વાંચોઃ […]

સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાની સંપત્તિ જપ્તી મુદ્દે સુનાવણી, પરિજનોની પણ મિલકત જપ્ત થઈ શકે છે

Follow us on

આજે સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાને લઇને સુનાવણી હાથ ધરાશે. ભારતના આ ભાગેડુએ તેની અને તેના પરિજનોની મિલકત જપ્ત ન કરવા સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. વિજય માલ્યાએ આ માગ સાથે મુંબઇ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી જેને ગત 11 તારીખે ફગાવી દેવાઇ હતી. સોમવારે માલ્યા મામલે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની ખંડપીઠ સુનાવણી કરશે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો જંગ જામશે, CM દેવેન્દ્ર ફડણવીસ ખુદ આ બેઠક પરથી ચૂંટણી લડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

માલ્યાએ માગ કરી છે કે, સરકારી એજન્સીઓ તેની કિંગ ફિશર કે અન્ય ખાનગી મિલકતો પર કાર્યવાહી ન કરે. મહત્વનું છે કે, માલ્યા સામે ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા બાકી છે. પીએમએલએ કોર્ટ માલ્યાને ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરી ચુકી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article