મહાકાલની નગરીમાં મેઘતાંડવ, તણાઇ રહ્યા છે માણસો, જુઓ VIDEO

|

Aug 16, 2019 | 9:37 AM

મહાકાલની નગરી ઉજ્જૈનમાં આવ્યું છે પૂર. ઉજ્જૈનમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હાલ મહાકાલની આ નગરીમાં જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીનું વહેણ કેટલુ તેજ છે અને આ વહેણમાં માણસો પણ તણાઇ રહ્યા છે. બાઇક સહિતના વાહનો પણ […]

મહાકાલની નગરીમાં મેઘતાંડવ, તણાઇ રહ્યા છે માણસો, જુઓ VIDEO

Follow us on

મહાકાલની નગરી ઉજ્જૈનમાં આવ્યું છે પૂર. ઉજ્જૈનમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હાલ મહાકાલની આ નગરીમાં જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીનું વહેણ કેટલુ તેજ છે અને આ વહેણમાં માણસો પણ તણાઇ રહ્યા છે. બાઇક સહિતના વાહનો પણ આ વહેણમાં તણાઇ રહ્યા છે. લોકો તણાઇને આવતા લોકોને બચાવવાની કોશિષ કરી રહ્યા છે. જો કે તેજ વહેણમાં લોકોને પણ પરેશાની થઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાનની નાપાક ઈરાદાઓ થયા જાહેર, POKમાં ફરી રહ્યા છે આતંકીઓ, કાશ્મીરને લઈને આપી ચેતવણી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article